Перейти к содержимому

જ્યોતિસર ભગવાનનો સંઘર્ષ અને વિજય | લોક ભાષામાં સાચો ઇતિહાસ

Arjunsinh pargi

0:00 / 0:00

જ્યોતિસર ભગવાનનો સંઘર્ષ અને વિજય | લોક ભાષામાં સાચો ઇતિહાસ

6 805 просмотров · 2 мес. назад
Arjunsinh pargi
3,58 тыс. подписчиков
6 805 просмотров · 2 мес. назад
જ્યોતિસર ભગવાનનું જીવન અને કાર્ય સાંભળો | જી.આર.ડી. ફતેપુરા કર્મચારીની બોલી અને ભાષામાં આ વિડિયોમાં જ્યોતિસર ભગવાનના જીવન, તેમના સંઘર્ષ, સમાજસેવા, સંસ્કૃતિ પ્રત્યેના યોગદાન અને પ્રેરણાદાયી કાર્યને જી.આર.ડી. ફતેપુરા કર્મચારીની લોકબોલી અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે. આપણી આદિવાસી સંસ્કૃતિ, ઇતિહાસ અને મહાન વ્યક્તિત્વોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક નાનો પ્રયાસ છે. વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખશો. જય ગુરુ 🌿 #જ્યોતિસરભગવાન #GRDFatepura #આદિવાસીઇતિહાસ #આદિવાસીસંસ્કૃતિ #ભીલીબોલી #આદિવાસીભાષા #ગુજરાત #પ્રેરણાદાયકજીવન #સમાજસેવા #GujaratiYouTube #TribalCulture #BhilCulture #Education #History #JayGuru #adivasi #gujarat #mahisagar #adivasisamaj #pargi #gujaratibhajan #vlog #santrampur #tribalculture #rajasthan