Gruhini Sathe Gossip | ભરતનાટ્યમ અને કુચીપુડીમાં બિજલ હરિયાની અદ્ભુત સફર!
Mumbai Samachar
0:00 / 0:00
Gruhini Sathe Gossip | ભરતનાટ્યમ અને કુચીપુડીમાં બિજલ હરિયાની અદ્ભુત સફર!
92 просмотра · 9 ч назад
Mumbai Samachar
60,5 тыс. подписчиков
92 просмотра · 9 ч назад
‘ગૃહિણી સાથે ગોસિપ’ના આ ખાસ એપિસોડમાં મળો બિજલ હરિયાને, જેમણે ભરતનાટ્યમ અને કુચીપુડી જેવી ભારતીય શાસ્ત્રીય નૃત્યકળાઓમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. માત્ર 9 વર્ષની ઉંમરે શરૂ થયેલી તેમની નૃત્યસફર, વર્ષોનું સમર્પણ, પ્રતિષ્ઠિત ગુરુઓ પાસેથી મેળવેલી તાલીમ અને વર્ષ 2010માં સ્થાપિત પરંપરા એકેડમી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ વિશે જાણીએ આ ખાસ સંવાદમાં. નૃત્ય, ભારતીય સંસ્કૃતિ અને કળાના વારસાને આગળ વધારવાની તેમની સફર જાણવા માટે આખો એપિસોડ જુઓ. #GruhiniSatheGossip #BijalHariya #IndianClassicalDance #Bharatanatyam #Kuchipudi #ClassicalDance #GujaratiPodcast #GujaratiInterview #MumbaiSamachar #ParamparaAcademy #IndianCulture #DanceJourney #femaledancer #gruhinidancer
The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.
Website - https://bombaysamachar.com/
Facebook - https://www.facebook.com/profile.php?...
Instagram - / mumbaisamachar
Twitter -https://x.com/Samachar_Mumbai