Перейти к содержимому

મહિલાઓ પોતાના ડિજિટલ કેરિયરની શરૂઆત કેવી રીતે કરી શકે? Gujarati Presentation

Darshana Modha

0:00 / 0:00

મહિલાઓ પોતાના ડિજિટલ કેરિયરની શરૂઆત કેવી રીતે કરી શકે? Gujarati Presentation

185 просмотров · 11 дней назад
Darshana Modha
38 подписчиков
185 просмотров · 11 дней назад
મહિલાઓ પોતાના ડિજિટલ કેરિયરની શરૂઆત કેવી રીતે કરી શકે? Gujarati Presentation‪@Darshanamodha‬ શું તમે એક હાઉસવાઇફ છો અને ઘર-પરિવારની જવાબદારીઓ સાથે નવી ડિજિટલ સ્કિલ્સ શીખવા માંગો છો? 🌸 આ પ્રેઝન્ટેશનમાં મહિલાઓ માટે Digital Skills, Online Learning, Work From Home અને ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધવાની વિવિધ તકો વિશે જાણો. મારો હેતુ મહિલાઓને ડિજિટલ દુનિયા વિશે યોગ્ય માહિતી આપવાનો અને નવી સ્કિલ્સ શીખવા માટે પ્રેરિત કરવાનો છે. ❤️ જો તમે પણ ડિજિટલ સ્કિલ્સ વિશે શીખવા માંગતા હો, તો વીડિયો અંત સુધી જુઓ. વિડિયો ઉપયોગી લાગે તો Like કરો, તમારા વિચારો Commentમાં જણાવો અને આવી જ માહિતી માટે Channel Subscribe કરો. digital skills in Gujarati, work from home for women, Gujarati housewife, women empowerment Gujarati, online learning Gujarati, digital marketing Gujarati, affiliate marketing Gujarati, freelancing Gujarati, graphic designing Gujarati, video editing Gujarati, online work Gujarati, digital career for women, ઘર બેઠાં કામ, મહિલાઓ માટે ડિજિટલ સ્કિલ્સ, ગુજરાતી પ્રેઝન્ટેશન Disclaimer: આ વીડિયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુથી બનાવવામાં આવ્યો છે. ડિજિટલ સ્કિલ્સ શીખવાથી કમાણી કે નોકરીની ગેરંટી મળતી નથી. પરિણામ વ્યક્તિની સ્કિલ્સ, મહેનત, અનુભવ અને તકો પર આધારિત હોય છે. કોઈપણ કોર્સ ખરીદતા પહેલાં તેની વિગતો અને શરતો સમજી લો.