Перейти к содержимому

શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ

Vijay Rupani

0:00 / 0:00

શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ

3 167 просмотров · Трансляция закончилась 5 лет назад
Vijay Rupani
22,5 тыс. подписчиков
3 167 просмотров · Трансляция закончилась 5 лет назад
આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે ઉજવાય રહ્યો છે ત્યારે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું, તેવા આપણા ગૌરવ સમા ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ મી જન્મ જયંતી જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે, મેઘાણીજી ના લખેલા કેટલાક ચુનંદા ગીતો, એવા જ પહાડી અવાજ અને ગુજરાત ના ગૌરવસમા કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી ના કંઠે આપણે આજે માણીએ. રાજ્ય સરકાર કલા અને કલાકારો માટે હંમેશા સતત કંઇ નવું કરવા પ્રયત્નશીલ છે અને જ્યારે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી ઊજવાતી હોય ત્યારે ગુજરાતી સાહિત્યને અને ગુજરાતની કલા ને આવો સાથે મળીને માણીએ...