એક રાણીની શરત અને ૫૦૦ વર્ષ જૂનો ઇતિહાસ | Adalaj Stepwell History 2 million view
KP Creations
0:00 / 0:00
એક રાણીની શરત અને ૫૦૦ વર્ષ જૂનો ઇતિહાસ | Adalaj Stepwell History 2 million view
143 просмотра · 4 дня назад
KP Creations
653 подписчика
143 просмотра · 4 дня назад
નમસ્તે મિત્રો,
આજના આ વિડીયોમાં આપણે ગુજ્જુ સ્થાપત્યકળા અને પ્રેમ-બલિદાનની અદ્ભુત મિસાલ સમી અડાલજ ની વાવ નો ૫૦૦ વર્ષથી પણ જૂનો ઈતિહાસ જાણીશું.
ગાંધીનગર અને અમદાવાદ નજીક આવેલી આ વિશ્વપ્રસિદ્ધ વાવ માત્ર પથ્થરોનું કોતરકામ નથી, પરંતુ રાણી રૂડાબાઈની એક અમર શરત, રાજા વીરસિંહનું બલિદાન અને સુલતાન મહમૂદ બેગડા સાથે જોડાયેલી રહસ્યમય વાર્તાનો જીવંત પુરાવો છે.
✨ આ વિડીયોમાં તમે જોશો:
🏰 અડાલજ ની વાવ કેમ અને કોણે બંધાવી?
👑 રાણી રૂડાબાઈએ સુલતાન સામે કઈ અનોખી શરત મૂકી હતી?
🕌 સોલંકી અને મોગલ સ્થાપત્યકળા (Indo-Islamic Architecture) નો અદ્ભુત સમન્વય.
📐 વાવનું અનોખું બિલ્ડિંગ ડિઝાઇન અને તે સમયનું વોટર મેનેજમેન્ટ.
🔔 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો (Subscribe):
જો તમને ગુજરાતનો ઈતિહાસ અને પ્રવાસન સ્થળો વિશે જાણવું ગમતું હોય, તો વિડીયોને Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!