Перейти к содержимому

🏵️ખમ્મા ખમ્મા મારા અંબે માં 🏵️(લખેલું છે) કલ્પના બેન

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🏵️ખમ્મા ખમ્મા મારા અંબે માં 🏵️(લખેલું છે) કલ્પના બેન

50 186 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
50 186 просмотров · 2 года назад
ખમ્મા ખમ્મા મારી અંબે મા જય જય અંબે મા રમો રમો માડી જગદંબા જય જય અંબે મા માડી ઊંચા પહાડો વાલી માડી રૂડા મંદિર વાળી માડી જગની મહારાણી ખમ્મા ખમ્મા મારી અંબે મા માથે લાલ ચુંદડી વાળી માડી ભરતી ઝોલી ખાલી માળી કાલી ખપ્પર વાળી રમો રમો મારી અંબેમાં જય જય અંબે મા માના દ્વારે વાંઝિયો આવે એ તો પુત્રની આશા લાવે પુત્ર પારણિયે ઝૂલાવે માં જય જય અંબે માં માં ને દ્વારે આંધળા આવે માં ને દ્વારે મૂંગા આવે આંધળા મોતીડા પરોવે મૂંગા ગુણલા તારા ગાવે માં જય જય અંબે મા માં તૂ ભક્તોની આશા પૂરે માં તૂ ભક્તો ની ઝોલી ભરે માં તૂ રોતા ને હસાવેમાં જય જય અંબે માં ખમ્મા ખમ્મા મારી જગદંબા જય જય અંબે મા રમો રમો મારી જગદંબા જય જય અંબે માં રમો રમો મારી બહુચર માં જય જય અંબે માં રમો રમો મારી બહુચર માં જય જય અંબે મા રમો રમો મારી કાલી મા જય જય અંબે માં 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat