નડાબેટમાં બિરાજે છે ચમત્કારી નડેશ્વરી માતાજી 🙏 | સરહદ પર જવાનોની આસ્થાનું પવિત્ર ધામ 🇮🇳
સનાતન અમૃતવાણી
0:00 / 0:00
નડાબેટમાં બિરાજે છે ચમત્કારી નડેશ્વરી માતાજી 🙏 | સરહદ પર જવાનોની આસ્થાનું પવિત્ર ધામ 🇮🇳
27 просмотров · 4 дн. назад
સનાતન અમૃતવાણી
5 подписчиков
27 просмотров · 4 дн. назад
ગુજરાતના વાવ /થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક આવેલું છે પવિત્ર નડાબેટ ધામ. અહીં બિરાજમાન છે શ્રી નડેશ્વરી માતાજી.
માતાજી સાથે જોડાયેલી પ્રાચીન લોકકથા, રાજા રા' નવઘણનો પ્રસંગ અને દેશની સરહદનું રક્ષણ કરતા બીએસએફના જવાનોની માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વિશે જાણો આ સુંદર કથામાં.
માતાજીના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.
🙏 વિડિયો ગમે તો લાઈક કરો, ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય નડેશ્વરી માતાજી લખજો.
#નડેશ્વરીમાતાજી #નડાબેટ #સુઈગામ #જયમાતાજી #બનાસકાંઠા #ગુજરાતનાદર્શન #માતાજીનીકથા #નડેશ્વરીમા #BSF #ભારતીયસૈન્ય #ધાર્મિકકથા #ગુજરાતીવાર્તા #જયહિંદ