Перейти к содержимому

નાચે મારું બૈરું ટનાટન | NACHE MARU BAIRU TANATAN | FENIL PRACHI | THE WEDDING SONG 2026

Fenil Prachi

0:00 / 0:00

નાચે મારું બૈરું ટનાટન | NACHE MARU BAIRU TANATAN | FENIL PRACHI | THE WEDDING SONG 2026

228 491 просмотр · 11 месяцев назад
Fenil Prachi
275 тыс. подписчиков
228 491 просмотр · 11 месяцев назад
FENIL PRACHI PRESENTS NACHE MARU BAIRU TANATAN (THE WEDDING SONG 2025) STARRING FENIL DESAI, PRACHI DESAI, CHANDRASINH PARMAR (CHANDU) SINGER VAIBHAV GARASIYA & SAPNA CHAVDA VIDEO CREDITS PRODUCER - FENIL DESAI LYRICS & COMPOSER & DIRECTOR - VAIBHAV GARASIYA DOP& EDITOR - AKSHAY GAYAKWAD DRONE PILOT - RAHUL FPV MUSIC & MIX MASTER ​⁠‪@djanantchitali‬ BGM: TEJASH PATEL (VYARA) BGM MASTERS: DJ JATIN (VYARA) VOICE OVER ARTIST: ​⁠‪@VaibhavGarasiya-vgmusic‬ COSTUME PARTNER - VAIBHAV WEDDING COLLECTION & DESIGNER OUTFIT BARDOLI DANCE - HARDIK MJ (GROUP) SUNGLASS PARTNER MR.CHASMAWALA (PIYUSHBHAI) MAKE OVER - MITALI MAKEOVER BABEN DJ - DJ FIRE SURAT SECOND LEAD VK 09, KINJAL SUNIL MAISURIYA SPECIAL THANKS SUNIL MAISURIYA, JAY SOLANKI, MAYUR PATEL, BHAVIN RATHOD Instagram:   / fenilprachi   Facebook: https://www.facebook.com/share/17tSax... _________________________________ ચમ ચમતા તારા વાળી ચણીયા ચોળી પહેરીને..., ગજરો લગાવી, હાથમાં લાલ બંગળી પહેરીને....(૨) ઝૂમે ચારે બાજુ ચકડોળ...... નાચે મારું બૈરું બો ટનાટન, જમાનો આખો જોતો રહી જાય..., નખરા છે એના નંબર વન્, જમાનો આખો જોતો રહી જાય....., નાચે મારું બૈરું ટનાટન....... સાળો મારો પરણે, એને શેરવાની જોઈએ..., બહેન નો એ લાડકો એને ઘરવાળી જોઇયે...., સાળો મારો પરણે, એને શેરવાની જોઈએ..., ઘરમાં એતો લાડકો, એને ઘોડા ગાડી જોઈએ..., એને પરણાવા માં ખર્ચો વધી જાય..... બનેવી ના ખિસ્સા માં નોટ ઘટી જાય.... માથું મારું ભમે ગોળ ગોળ...... સાળો પરણાવા માં ઘરના જમાઈ ની કેવી ટાલ પડી જાય..... નાચે મારું બૈરું બો ટનાટન, જમાનો આખો જોતો રહી જાય..., મારા ભાઈ ના લગન માં મને નાચવા દે...નાચવા દે... ભઈલું નવાઈ નો પરણે નાચવા દે.. મારો વીરો નવાઈ નો પરણે નાચવા દે.... ગામ આખું જોઈ.., અલી નાચ જરા માપમાં...., રોકી ને બતાવે.., હોય દમ કોઈના બાપમાં....., ભાઈ ના લગન માં આજે ધૂમ મચી જાય... આખી રાત નાચું.,ભલે લોકો થાકી જાય... અલિ ચર્ચા છપાહે ચારે-કોર નાચે મારું બૈરું બો ટનાટન, જમાનો આખો જોતો રહી જાય..., નખરા છે એના નંબર વન્, જમાનો આખો જોતો રહી જાય....., નાચે મારું બૈરું ટનાટન.......