Перейти к содержимому

એક પ્લોટમાં 4 ગણું શાક | 10x7 ફૂટ મલ્ટિલેયર ફાર્મિંગ | Rameshbhai Rupareliya

Rameshbhai Ruparelia Vlog - Gujarati

0:00 / 0:00

એક પ્લોટમાં 4 ગણું શાક | 10x7 ફૂટ મલ્ટિલેયર ફાર્મિંગ | Rameshbhai Rupareliya

3 301 просмотр · 1 день назад
Rameshbhai Ruparelia Vlog - Gujarati
138 тыс. подписчиков
3 301 просмотр · 1 день назад
વરસાદ પહેલા આખા વર્ષના ઝેર-મુક્ત શાકની તૈયારી! 25MM FRP બાર, 10x7 ફૂટ મંડપ, વર્જિન દોરીની ખાટલા ભરાઈ, સિંચાઈ પાઇપ લાઇન અને મલ્ચિંગ શીટનો સંપૂર્ણ રીત આ વીડિયોમાં.આ વીડિયોમાં જોશો - 4 લેયર સિસ્ટમ શું છે, નીચે-ઉપર-વચ્ચે-માથે શાક કેમ લાગશે, જમીન સફાઈ, ક્યારી wise પાણીનું મેનેજમેન્ટ અને મલ્ચિંગ શીટ દબાવવાની સાચી રીત. દેશી બીજથી આખું વર્ષ ઉત્પાદનનું મોડલ.દરેક ખેડૂતે ઘરનું શાક તો ઝેર-મુક્ત કરવું જ જોઈએ, શરૂઆત અહીંથી કરો. વીડિયો પૂરો જુઓ અને શેર કરો. ✅ Get Health Booster Gir Cow Ghrita Online: https://bit.ly/HealthBoosterGhee ==== Join Our Gir Cow or Gau Palan Training Program ✅ Gau Palan Training: https://bit.ly/3q3R65b ==== ✅ Vedic Bilona Machine | Vedic Wooden Bilona Machine | Vedic Bilona Ghee Making Machine https://bit.ly/VedicBilonaMachine ==== ✅ Get Anaerobic Composting Bag https://bit.ly/AnaerobicCompostingBag ==== ✅ Vedic Gau Palan Viddhya Mobile App: https://bit.ly/30WKLhH ====