શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી||shradh in Gujarati||pitru paksh||sarvpitri amash
A ONE GUJARATI
0:00 / 0:00
શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી||shradh in Gujarati||pitru paksh||sarvpitri amash
322 261 просмотр · 7 лет назад
A ONE GUJARATI
544 тыс. подписчиков
322 261 просмотр · 7 лет назад
welcome to A ONE GUJARATI YouTube channel
shradh in Gujarati
gujarati vrat katha
gujarati story
gujarati varta
sarv pitri amash in Gujarati
હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવત નાં ભાદરવા સુદ પુનમે થી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ નાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણનાં દિવસો કહેવાય છે.
શરીર- એટલે કે મનુષ્ય મૃત્યુ પામે તે વખતે અધૂરી વાસનાઓ સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને મૂળ આત્મા જે અતૃપ્ત છે અને કર્મફળ પામવા બીજા પુર્નજન્મનું કારણ બને છે તે
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણા આ શરીરના કુલ ત્રણ પ્રકાર જણાવ્યા છે: સ્થૂલ શરીર- એટલે પંચમહાભૂતનું બનેલું આ ખોળિયું અર્થાત ભૌતિક- દેહ સ્વરૂપ શરીર.
સૂક્ષ્મ શરીર- એટલે કે જે નરી આંખે દેખાતું નથી. જે અજન્મા છે, અમર છે તે જીવ, ચેતનતત્વ, પરમાત્માનો અંશ, મૂળ તત્ત્વ એટલે કે જેનાથી શરીરની તમામે તમામ ક્રિયાઓ શક્ય બને છે તે આત્મા.
કારણ શરીર- એટલે કે મનુષ્ય મૃત્યુ પામે તે વખતે અધૂરી વાસનાઓ સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને મૂળ આત્મા જે અતૃપ્ત છે અને કર્મફળ પામવા બીજા પુર્નજન્મનું કારણ બને છે તે.
હવે આ અતૃપ્ત આત્મા જ્યાં સુધી બીજો જન્મ ધારણ ન કરે ત્યાં સુધી અંતરિક્ષમાં વિચરણ કરે છે. જે ક્યારેક આ પૃથ્વી ઉપર કોઈનાં માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, પતિ, પત્ની હતાં – તે અતૃપ્ત આત્માની તૃપ્તિ માટે પૃથ્વી ઉપર હયાત તેમનાં સગાંવહાલાં કે જેમની સાથે પ્રત્યક્ષ રીતે લોહીની સગાઈ છે તેઓ જે શાસ્ત્રોક્ત વિધિ કરે તેને શ્રાદ્ધ કહેવાય છે.
આપણા ઋષિમુનિઓએ દરેક મૃતાત્મા માટે તિથિવાર વિધિનું જે આયોજન કર્યું છે તેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જે ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ વિશે એક સુંદર વ્યાખ્યા છે :-
અતૃપ્ત પિતૃઓની તૃપ્તિ માટે મન, વચન, કર્મથી દિલથી શુદ્ધ ભાવનાથી દૃઢસંકલ્પ કરી વિધિવિધાન મુજબ આ બાબતના જાણકાર પાસે શાસ્ત્રોક્ત પદ્ધતિથી જે તર્પણ ક્રિયા કરવામાં આવે છે તેને શ્રાદ્ધ ક્રિયા કહેવામાં આવે છે.
બ્રહ્મદેવના પુત્ર અત્રિ ઋષિએ સૌ પ્રથમ શ્રાદ્ધની શરૂઆત કરી હતી.
shradh
shradh paksha 2019
shradhanjali
shradh 2019
shradh puja
shradh me kya na kare
pitru paksha, pitru paksha kab se shuru hai, pitru paksha kab se shuru ho raha hai, pitru paksha 2019, pitru paksha recipes, pitru paksha 2018, pitru paksha in kannada, pitru paksha kab se hai, pitru paksha 2019 dates, pitru paksha kab lagega
please subscribe A ONE GUJARATI YouTube channel
thank you