ગૌરીકુંડથી કેદારનાથ 12 કલાકની પેદલ યાત્રા 😱 | Kedarnath Trek Experience | Gaurikund to Kedarnath
Hirva Joshi
0:00 / 0:00
ગૌરીકુંડથી કેદારનાથ 12 કલાકની પેદલ યાત્રા 😱 | Kedarnath Trek Experience | Gaurikund to Kedarnath
45 846 просмотров · 2 недели назад
Hirva Joshi
2,59 тыс. подписчиков
45 846 просмотров · 2 недели назад
🙏 હર હર મહાદેવ 🔱
આ વીડિયોમાં અમે શરૂ કરી છે અમારી ગૌરીકુંડથી કેદારનાથ સુધીની પેદલ યાત્રા ❤️
આ આખી યાત્રામાં અમને લગભગ 12 કલાકનો સમય લાગ્યો. આ દરમિયાન રસ્તામાં જોવા મળેલા સુંદર પહાડો, વહેતા ઝરણાં, નદી, કુદરતી નજારા અને રસ્તામાં આવેલા અલગ-અલગ પડાવનો અનુભવ અમે આ વીડિયોમાં તમારી સાથે શેર કર્યો છે. 🏔️
પરંતુ આ માત્ર એક Trek નહોતો…
આ હતી થાક, ઉત્સાહ, મુશ્કેલીઓ અને મહાદેવના દર્શનની આશા સાથેની એક યાદગાર યાત્રા. ❤️🙏
📍 Gaurikund to Kedarnath Trek
🥾 પેદલ યાત્રાનો સમય: લગભગ 12 કલાક
🏔️ Beautiful Himalayan Views
💦 Waterfalls & Mountain Streams
🙏 Kedarnath Yatra Experience
❤️ Real Travel Experience
જો તમે પણ Kedarnath Yatra / Kedarnath Trekનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વીડિયો તમને અમારી યાત્રાનો real experience આપશે.
વિડિયો ગમે તો ❤️ LIKE કરો,
તમારો અનુભવ COMMENTમાં જણાવો અને
આવી જ Travel & Yatra Videos માટે SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. 🔔
#Kedarnath #KedarnathYatra #KedarnathTrek #GaurikundToKedarnath #KedarnathVlog #KedarnathDham #CharDhamYatra #Uttarakhand #KedarnathTravel #KedarnathJourney #Gaurikund #Mahadev #HarHarMahadev #TravelVlog #gujarativlog