Gujarati Cinema નું સૌથી Cute Couple! Malhar Thakar & Puja Joshi Love Story | Podcast
Sagar Kathrotiya
0:00 / 0:00
Gujarati Cinema નું સૌથી Cute Couple! Malhar Thakar & Puja Joshi Love Story | Podcast
1 217 просмотров · 10 часов назад
Sagar Kathrotiya
108 тыс. подписчиков
1 217 просмотров · 10 часов назад
Malhar Thakar અને Puja Joshi પહેલીવાર સાથે! Reel Life ના Co-star થી Real Life ના Life Partner સુધીની એમની આખી Love Story, લગ્નનું સિક્રેટ અને Chutney Movie ની રસપ્રદ વાતો. The Sagar Kathrotiya Show નો આ Gujarati Podcast Episode તમને હસાવશે પણ અને વિચારતા પણ કરી દેશે.
In this episode of The Sagar Kathrotiya Show, Sagar Kathrotiya sits down with Gujarati cinema's most loved real-life couple, Malhar Thakar and Puja Joshi. They open up about the story behind their film Chatni, how the casting came together, and what actually changes in a relationship when your life partner also becomes your co-founder. The couple shares how their love story began, the moment they knew they were right for each other, their favourite wedding memories, and how the life of a celebrity couple differs from a normal one. The conversation ends with a fun Rapid Fire round and a real, honest discussion on why today's youth are avoiding marriage. A must-watch for every Gujarati film lover and anyone curious about love, marriage, and relationships.
Gujarati Cinema માં આજે જો કોઈ Couple સૌથી વધારે પ્રેમ પામ્યું હોય, તો એ છે Malhar Thakar અને Puja Joshi. પડદા પર એમની જોડી જોઈને લોકો કહેતા કે "આ બંને તો Made For Each Other છે." અને પછી એ વાત ખરેખર સાચી પડી.
આ Episode માં બંનેએ પોતાની Love Story ની શરૂઆતથી માંડીને લગ્ન સુધીની આખી સફર ખૂબ જ ખુલ્લા દિલે શેર કરી છે. ક્યારે પહેલી વાર લાગ્યું કે સામેવાળું વ્યક્તિ જ Perfect Life Partner છે? લગ્નની કઈ યાદો આજે પણ દિલની નજીક છે? અને જ્યારે Life Partner જ તમારો Co-Founder બની જાય, ત્યારે કામ અને સંબંધ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું?
Chatni Movie પાછળની Story, એનું Casting પહેલેથી નક્કી હતું કે કંઈક અલગ પ્લાન હતો, અને એક Celebrity Couple નું રોજિંદું જીવન એક સામાન્ય Couple કરતાં કેટલું અલગ હોય છે, એની વાતો પણ આમાં છે. Rapid Fire Round માં તો બંનેના જવાબો સાંભળીને તમને હસવું આવશે જ.
Love, Marriage, Relationship અને Gujarati Film Industry વિશે આટલી honest વાતચીત તમે ભાગ્યે જ સાંભળી હશે. Episode અંત સુધી જરૂર જુઓ અને તમને સૌથી વધારે શું ગમ્યું એ Comment માં જણાવજો.
⏱️ CHAPTERS
00:00 Trailer of Podcast
01:21 Chutney Movie પાછળની રસપ્રદ સ્ટોરી શું છે?
04:24 ફિલ્મનું Casting પહેલેથી નક્કી હતું કે કંઈક અલગ પ્લાન હતો?
06:40 જ્યારે Life Partner જ Co-Founder બને, ત્યારે Relationship માં શું બદલાય છે?
08:40 Celebrity Couple નું જીવન Normal Couple કરતાં કેટલું અલગ હોય છે?
13:14 તમારી Love Story ની શરૂઆત કેવી રીતે થઈ હતી?
19:06 ક્યારે લાગ્યું કે તમે એકબીજા માટે Perfect Life Partner છો?
24:16 લગ્નની એવી કઈ ખાસ યાદો છે જે આજે પણ દિલની નજીક છે?
27:56 Rapid Fire Round
39:26 આજના યુવાનો Marriage ને કેમ Avoid કરી રહ્યા છે?
#MalharThakar #PujaJoshi #GujaratiPodcast #SagarKathrotiyaShow #LoveStory #GujaratiFilm #ChutneyMovie #CelebrityCouple #GujaratiCinema #Marriage #RapidFire #Dhollywood #GujaratiActor
---------------
✅ Subscribe To Our Other YouTube Channel :
Sagar Kathrotiya Shorts : / @sagarkathrotiyashorts
✅ Follow us on Instagram
Sagar Kathrotiya Show : / sagarkathrotiyashow
✅ Follow us on Facebook
Sagar Kathrotiya : / sagar.kathrotiya.1
✅ Follow us on LinkedIn
Sagar Kathrotiya : / sagar-kathrotiya
--------------
About Sagar Kathrotiya Show
This is where Gujarat’s stories come to life! 🇮🇳✨
I’m Sagar Kathrotiya, and through this podcast, I bring you inspiring conversations with Gujarat’s most fascinating personalities—actors, athletes, authors, entrepreneurs, doctors, and cultural icons.
From startup success stories to deep spiritual insights, from business strategies to sports debates, we cover it all in pure Gujarati!🎙️🔥
Our goal? To celebrate Gujarat’s rich culture, language, and talent. Whether you love spiritual, entrepreneurship, or life-changing wisdom, there’s something for everyone.
Why is this the Best Gujarati Podcast?
✅ Engaging talks with experts
✅ Unique stories that inspire & educate
✅ 100% Gujarati language & culture
👉 Subscribe now and be part of this journey! New episodes every week.
📩 For collaborations: sagarkathrotiyashow@gmail.com
#gujaratipodcast #sagarkathrotiya