Перейти к содержимому

🐍 Python Rescue | રીણા વાડા ગામમાં વાડીમાંથી અજગરનું બચ્ચું રેસ્ક્યૂ | Safe Release in Forest 🌿

Decode Nature with KD

0:00 / 0:00

🐍 Python Rescue | રીણા વાડા ગામમાં વાડીમાંથી અજગરનું બચ્ચું રેસ્ક્યૂ | Safe Release in Forest 🌿

2 883 просмотра · 2 дн. назад
Decode Nature with KD
8,95 тыс. подписчиков
2 883 просмотра · 2 дн. назад
રીણા વાડા ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી રામભાઈની વાડીમાં સાપ હોવાની જાણ થતાં અમે રેસ્ક્યૂ માટે પહોંચ્યા. સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યું કે તે સાપ નહીં પરંતુ અજગરનું બચ્ચું (Indian Rock Python) હતું. અજગરના બચ્ચાને કોઈ નુકસાન ન થાય તે રીતે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને સુરક્ષિત કુદરતી રહેઠાણ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું. 🌿🐍 આ વિડિયોમાં તમને સમગ્ર Python Rescue Process, સાપ-અજગરની ઓળખ અને વન્યજીવો સાથે માનવીનો સહઅસ્તિત્વ કેવી રીતે જાળવી શકાય તેની માહિતી મળશે. 🌿 પ્રકૃતિ સાથે... સુરક્ષિત ભવિષ્ય તરફ... 🐍 Rescue | Nature Education | Wildlife Conservation આવો, વન્યજીવોને બચાવીએ અને તેમના કુદરતી રહેઠાણનું રક્ષણ કરીએ. Channel: Decode Nature with KD Location: Reena Vada Village, Gujarat