Hiral Raval | મારા રામાપીર ની આરતી | New Ramdevpir Aarti 2026 | Gujrati Song | Vasu Thakor present
SCV Films
0:00 / 0:00
Hiral Raval | મારા રામાપીર ની આરતી | New Ramdevpir Aarti 2026 | Gujrati Song | Vasu Thakor present
78 966 просмотров · 10 дней назад
SCV Films
476 тыс. подписчиков
78 966 просмотров · 10 дней назад
Welcome to SCV Films | Do Subscribe Our Channel To Watch And Listen Live Program Video and Songs
Contact For Live Program On : 8401896297
લાઇવ પ્રોગ્રામ માટે સંપર્ક કરો : 8980910258
Ramapir Ni Aarti 2026 | Hiral Raval | New Aarti Babari
#hiralraval #ramapir #aarti
#ranuja
Title :- Ramapir Ni Aarti 2026
Singer :- Hiral Raval
Producer :- Vasu Thakor
Recording - Jay Ambe Studio { Ghandhi Nagar}
Lyrics :- Manojsinh Rajput
Music :- Sanjay Thakor - Nitin Solanki
Video -
Director Dop :- Vipul Darji
Artist :- Sanjay Nayak - Sapna Sharma
Corash Grup :- Minaxi And Grup
Editor :- Pintubhai
Photography :- Nayan Thakor
Makeup :- Sagar
Label :- @SCVFilms
🙏મારા રામાપીર ની આરતી 🙏
સાઈન : આરતી રે આરતી મારા રામાપીરની આરતી... 2 વાર
( નેજા ધણી રામા અલખધણી ની આરતી )
ટેગ : હેતે ઉતારું મારા ભાલા વાળા ની આરતી..
સાઈન : આરતી રે આરતી મારા રામાપીરની આરતી... 2 વાર
ટેગ : હેતે ઉતારું મારા રામા પીર ની આરતી.. 2 વાર
અંત્રો : હું પાંચ દિવેટો લઈ જ્યોત પ્રગટાવી
ઢોલ નગારા સંગ ઝાલરો રે વાગી
તાલીઓના તાલે ભક્તો આરતીના ટાણે
સમરણ તમારું કરવા આવે તમારા દ્વારે
સાઈન : પિતા અજમલજી ઉતારે પીર ની આરતી
માતા મીનળદે ઉતારે પીર ની આરતી
ટેગ : હેતે ઉતારું મારા હિંદવા પીર ની આરતી.. 2
હે તે ઉતારું મારા ભાલા વાળા ની આરતી
અંત્રો : ગુગળ દશાંગના ધૂપ ધમકતા
બત્રિશા આ દુપે પીરના દેવળ મહેકતા
લીલા ઘોડા લીલા નેજા બાબારી ને ચડતા ( રામાપીર )
સાચી કરે ભક્તિ એને રામાપીર મળતા
સાઈન : બેની ડાલી બા ભાઈ વિરા વિરમદેવજી
નેતલદે ઉતારે એમના સ્વામીજી ની આરતી
ટેગ : હેતે ઉતારું મારા રામા પીર ની આરતી.. હરખે ઉતારું મારા ભાલા વાળા ની આરતી
અંત્રો : રણુજા ધામે ભીડભક્તોની થાતી
બારબીજ ભરે એની આશા પૂરી થાતી
સાંજ સવારે પીર ની આરતી રે થાતી
રામાપીરના પાઠ ની જ્યોતો છે જાગતી
સાઈન : રણુજા ધામમાં બેઠા રામદેવજી
દુઃખ સૌના હર્તા એવા મારા રામદેવજી
ટેગ : હેતે ઉતારું મારા રામાધણી ની આરતી.. 2 વાર
Live Program Video and Songs Garba | Dayro | Live Program | Navratri | Government Function | Bhajan | Aarti | Lokgeet
Digital Media Partner : RDC MEDIA PVT LTD
Mara Ramapir Ni Aarti
Hindvopir Aarti
Babari Aarti
Ranuja Aarti
Alakh dhani Aarti