Перейти к содержимому

મોહન ખાવા બેઠા છે મધુર શેરડી | Mohan Khava Betha Chhe Madhur Sherdi #gujaratibhajan

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

મોહન ખાવા બેઠા છે મધુર શેરડી | Mohan Khava Betha Chhe Madhur Sherdi #gujaratibhajan

6 411 просмотров · 5 месяцев назад
Shyam Mahila Mandal Navsari
82,9 тыс. подписчиков
6 411 просмотров · 5 месяцев назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on ભજન :- રાગ :- એવો બંગલો બાંધ્યો છે ભલી ભાતનો...... મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે સોય વાગી પ્રભુજીને હાથ મોહન ખાવા બેઠા છે........ રાણી રૂક્ષ્મણી પાટા લેવા ચાલીયા રે પાટા શોધતા લાગી છે એને વાર મોહન ખાવા બેઠા છે...... બેની દ્રૌપદીએ મોંઘા ચીર ફાડિયા રે પાટા બાંધ્યા પ્રભુજીને હાથ મોહન ખાવા બેઠા છે....... પ્રભુએ પાટાના તાર જ ગણીયા રે નવસો નવાણું તાર એના હોય મોહન ખાવા બેઠા છે...... રાણી રૂક્ષ્મણી પાટા લઈને આવ્યા રે પાટા દીઠા પ્રભુજીને હાથ મોહન ખાવા બેઠા છે....... રાણી રૂક્ષ્મણી એમ જ બોલીયા રે પ્રભુ આવા તે પાટા કોણે બાંધીયા મોહન ખાવા બેઠા છે...... બેની દ્રૌપદી પાંડવ ઘેરે પરણ્યા રે એના પાંચાલી રાખ્યા છે નામ મોહન ખાવા બેઠા છે....... કૌરવ પાંડવો જુગઠુ રમીયા રે બાજી રમ્યા છે કાંઈ બે અને ચાર મોહન ખાવા બેઠા છે. ..... પહેલે પાસે તે વાડી ઘોડા હારીયા રે બીજે પાસે તે માથાના મુંગટ મોહન ખાવા બેઠા છે....... ત્રીજે પાસે તે રાજપાટ હારીયા રે ચોથે પાસે પાંચાલી નાર મોહન ખાવા બેઠા છે........ ભરી સભામાં દુર્યોધન ઉઠીયો રે દિયર દુશાસને લીધી એની લાજ મોહન ખાવા બેઠા છે...... બેની દ્રૌપદીએ વીરાને પોકારીયા રે વીરા ભરી સભામાં રાખજે લાજ મોહન ખાવા બેઠા છે...... પ્રભુ રૂક્ષ્મણી સાથે રમે સોગઠે રે એના કાને પડ્યો છે અવાજ મોહન ખાવા બેઠા છે...... પ્રભુ ત્યાંથી તે તરત ઉઠીયા રે મારે કરવા બેનીબા ના કામ મોહન ખાવા બેઠા છે....... રાણી રૂક્ષ્મણી એમ જ બોલીયા રે તમારે કોના કરવા છે કામ મોહન ખાવા બેઠા છે....... રાણી તમને વહાલા તમારા ચીર હતા રે આજે તમથી વહાલા અમારા બેન મોહન ખાવા બેઠા છે...... વાલાએ હાથ લંબાવી વસ્ત્ર આપીયા રે વાલે પુર્યા નવસો નવાણું ચીર મોહન ખાવા બેઠા છે....... મહેતા નરસિંહના સ્વામી શ્યામળા રે અમને દેજો શ્રી વ્રજમાં વાસ મોહન ખાવા બેઠા છે.........