Перейти к содержимому

શું દીકરીનો આ છેલ્લો નિર્ણય સાચો હતો કે મજબૂરી? | પરિવારની ખુશી માટે લીધું મોટું પગલું

Ps Video Films

0:00 / 0:00

શું દીકરીનો આ છેલ્લો નિર્ણય સાચો હતો કે મજબૂરી? | પરિવારની ખુશી માટે લીધું મોટું પગલું

8 972 просмотра · 16 ч назад
Ps Video Films
350 тыс. подписчиков
8 972 просмотра · 16 ч назад
શું દીકરીનો આ છેલ્લો નિર્ણય ખરેખર સાચો હતો કે પછી પરિસ્થિતિએ તેને મજબૂર કરી હતી? પરિવારની ખુશી અને પોતાના સપનાઓ વચ્ચે દીકરીએ એવું મોટું પગલું ભર્યું કે આખો પરિવાર હચમચી ગયો. આ ભાવુક અને હૃદયસ્પર્શી પરિવારની વાર્તા અંત સુધી જરૂર જુઓ. સંબંધો, ત્યાગ અને પરિવારની ખુશી માટે લેવાયેલા નિર્ણયની આ કહાની તમને ભાવુક કરી દેશે. #GujaratiStory #GujaratiKahani #FamilyStory #EmotionalStory #HeartTouchingStory #DikriNiVarta #ParivarNiKhushi #GujaratiEmotionalStory #MoralStory #FamilyDrama :-Artists-: Pravin Jikadara Radhi Patel Falguni Kajiwala Bhaviti Jethava Damini Devmorari Devang Jikadara Ritika Sharma Sandhya Joshi Rinkal Vanara Sagar Parmar :- કાનૂની ચેતવણી -: આ શોર્ટ ફિલ્મ ની વાર્તા અને પાત્રો કાલ્પનિક છે જેને મૃત અથવા જીવંત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી અને જો કોઈ સંબંધ જણાય તો માત્ર સંયોગ હશે. આ ફિલ્મ ના આ ફિલ્મમાં સંવાદ તેમજ શબ્દો ફક્ત ને ફક્ત મનોરંજન પુરતાં મર્યાદીત છે ,અને ચિત્રાંકન કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ હેઠળ PS Video Films ના હસ્તક છે. જે થી તેનું સીધું કે આડકતરી રીતે નિર્માણ કરી(પબ્લિશ) કરવું એ કાયદાકીય ગુનો બને છે... મિત્રો અમારો વિડિયો સારો લાગે. તો LIKE + SHARE + COMMENT + SUBSCRIBE