Перейти к содержимому

Gujarat ના આ ગામમાં 'ઘેર-ઘેર' થાય છે ફટાકડાનું કામ, અહીં કેવા ફટાકડા બને છે?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat ના આ ગામમાં 'ઘેર-ઘેર' થાય છે ફટાકડાનું કામ, અહીં કેવા ફટાકડા બને છે?

8 092 просмотра · 6 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
8 092 просмотра · 6 ч назад
#diwali #firecrackers #firecrackersmanufacturing અમદાવાદના દસક્રોઈ તાલુકાના વાંચ ગામમાં 40થી વધુ ફટાકડા ઉત્પાદન એકમો કાર્યરત છે અને ગામના ઘણા બધા લોકો ફટાકડા આધારીત રોજગારી પર નિર્ભર છે. કોઠી, બોમ્બ બનાવવા માટે જે પૂંઠાનું માળખુ તૈયાર કરાય છે તે ગામમાં ઘરે ઘરે બહેનો તૈયાર કરતી હોય છે. પણ 18 જુલાઈએ રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગની દુર્ઘટનામાં આઠ લોકોનાં મોતના પગલે સરકારે નવી કડક SOP જાહેર કરી હતી. આ નિયમોના પાલનમાં વિલંબ થતાં 40માંથી માત્ર 20 જેટલા એકમોને જ લાયસન્સ મળ્યા છે. ઉત્પાદન ઘટવાને કારણે ગામમાં ઘરે-ઘરે કાગળની ભૂંગરી અને કોઠી બનાવતા હજારો શ્રમિકો તેમજ મહિલાઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને મજૂરો અન્યત્ર કામ શોધવા મજબૂર બન્યા છે. જુઓ આ વાંચ ગામમાં કેવા કેવા ફટાકડા બને છે? વીડિયો : શ્યામ બક્ષી શૂટ : કલ્પેશ ચાવડા ઍડિટ : કુશાંત જાદવ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati