Перейти к содержимому

થેપલાં ફટાફટ વણાય,પાટલે ચોંટે નહીં એવી રીતે મેથી થેપલાં બનાવો methi Thepla - Gujarati - Kalpana Naik

Kalpana Naik

0:00 / 0:00

થેપલાં ફટાફટ વણાય,પાટલે ચોંટે નહીં એવી રીતે મેથી થેપલાં બનાવો methi Thepla - Gujarati - Kalpana Naik

16 669 просмотров · 5 лет назад
Kalpana Naik
116 тыс. подписчиков
16 669 просмотров · 5 лет назад
#થેપલાં #thepla #MethiThepla #GujaratiRecipe શિયાળામાં ખાસ મળતી પત્તાં મેથી કે જે મોટા પાંદડા વાળી હોય છે એ ભાજીના થેપલા ખૂબ સ્વાદિષ્ટ બને છે. આ થેપલાં એકદમ સરળ અને ઝટપટ વણી શકાય, પાટલા પર જરાય ચોંટે નહીં એ રીતે બનાવવાની સરળ રીતે આજે આ થેપલાં બનાવ્યા છે, તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. થેપલાં બનાવવા માટે..... બે કપ ઘઉંનો લોટ ત્રણ tbsp જુવારનો લોટ 1/4કપ તેલ બે કપ મેથીની ભાજી ધોઈને સમારેલ એક ચમચી લીલા મરચા અને આદુ ની પેસ્ટ 1/2tsp હળદર 1/4tsp હિંગ 1tbsp ધાણાજીરૂ 1tbsp તલ 3 tbsp દહીં 1ટેપ જીરું આઠ થી દસ લસણની કળી ની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું થેપલાં શેકવા તેલ પાણી *********** દિવાળીના ઘૂઘરા    • ઘૂઘરા/Ghughara/ દિવાળીના નાસ્તા - Diwali S...   ************* ચકરી ની એકદમ સરળ રીત    • ચકરી - દિવાળી નાસ્તા - Chakari Recipe - Di...   *************** ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી    • Видео   ************** ઉછાળેલા પાતરા    • પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પાતરાં ...   ************** બેસન ચિલ્લા હેલ્ધી    • Видео   ************* રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે    • Видео   ,************ ચણાનો લાડુ    • ચણાનો લાડુ - Chana no ladvo - Besan Laadu ...   ********** મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ    • Видео   *********** #પૂડા#છાંટીયા પૂડા પાપડી નું ખીચું    • Видео   વઘારેલો રોટલો    • Видео   ઢોકળાં    • Видео   માલ પૂડા વિસરાતી વાનગી    • માલપુડા - Malpuva - Gujarati Recipe - Kalp...   છાસીયો લોટ વિસરાતી વાનગી    • વિસરાતી વાનગી - છાસિયો લોટ / વિસરાતી વાનગી...   છાંટી યા પુડા વિસરાતી વાનગી    • Видео   દૂધીના મૂઠિયાં હેલધી રેસિપી    • Видео   મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://gujarati.pratilipi.com/user/e...