Перейти к содержимому

TATV Prime Truck Driving in Gujarat | અમદાવાદ થી ત્રિચી લોંગ રૂટ ટ્રીપ | Truck Simulator Game

Gujarati Driver

0:00 / 0:00

TATV Prime Truck Driving in Gujarat | અમદાવાદ થી ત્રિચી લોંગ રૂટ ટ્રીપ | Truck Simulator Game

16 просмотров · 3 дн. назад
Gujarati Driver
17 подписчиков
16 просмотров · 3 дн. назад
કેમ છો મિત્રો! સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ડ્રાઇવર ચેનલ પર. આજના આ વીડિયોમાં આપણે શાનદાર TATV Prime ટ્રક લઈને નીકળ્યા છીએ. આપણી આ સફર અમદાવાદ (Ahmedabad) થી ત્રિચી (Trichy) સુધીની લાંબી અને રોમાંચક છે, જેમાં આપણે ટ્રકમાં કોપર રોડ (Copper Rod) નો વજનદાર સામાન લોડ કર્યો છે. રસ્તામાં કેવા મઝા આવે છે અને આપણે કેવી રીતે ડ્રાઇવિંગ કરીએ છીએ તે જોવા માટે વીડિયોને અંત સુધી જરૂર જોજો! જો તમને આપણી આ ટ્રક ડ્રાઇવિંગ ગેમની સફર ગમે, તો વીડિયોને Like કરજો, તમારા મિત્રો સાથે Share કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! #GujaratiDriver #TruckSimulator #GujaratGaming #IndianTruckSimulator #DesiTruck #TatvPrime #AhmedabadToTrichy #GujaratiGamers #gujaratidriver #truckgame #truckdriving #gujaratigaming