Перейти к содержимому

મર્યા પછી કાગ ને જમાડે _શ્રાદ્ધ ના કીર્તન લખેલા_Sradh Special Bhajan Lakhela _Bhavika _ભાવિકા

Bhavika Na Bhajan

0:00 / 0:00

મર્યા પછી કાગ ને જમાડે _શ્રાદ્ધ ના કીર્તન લખેલા_Sradh Special Bhajan Lakhela _Bhavika _ભાવિકા

680 просмотров · 12 дн. назад
Bhavika Na Bhajan
5,05 тыс. подписчиков
680 просмотров · 12 дн. назад
મર્યા પછી કાગ ને જમાડે _શ્રાદ્ધ ના કીર્તન લખેલા_Sradh Special Bhajan Lakhela _Bhavika _ભાવિકા જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગ ને જમાડે.. જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે ખીર પૂરી નો પ્રસાદ બનાવે કાગ કાગ કહીને પછી કાગને બોલાવે કાગ કાગ કરીને બોલાવે મર્યા પછી કાગને જમાડે જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે જાત રે જાતની હવે મીઠાઈ મંગાવે 32 ભાતના ભોજન બનાવે કાગડો મનમાં મૂંઝાય મર્યા પછી કાગને જમાડે જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમા ડે કાગવાસ કાગ વાસ કરીને ઉડાડે કાગડો ઉડી જાય રે મર્યા પછી કાગને જમાડે જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે જીવતા હોય ત્યારે કોડી ની કિંમત હાથ એના ધ્રુજે તોય પાણી ન આપે પછી પીપળાને પાણી પીવડાવે મર્યા પછી કાગને જમાડે જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે જીવતા હોય ત્યારે બેઠા ન બોલાવે મર્યા પછી શું થયું એમ પૂછે રે મર્યા પછી કાગને જમાડે જીવતા ને જમવા ન આપે મર્યા પછી કાગને જમાડે