જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં 👌🏻 મસ્ત ભજન (લખેલું છે )👌🏻#bhajan #kirtan #shyam #song #krishna 👌🏻
Shivam Bhajan kirtan
0:00 / 0:00
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં 👌🏻 મસ્ત ભજન (લખેલું છે )👌🏻#bhajan #kirtan #shyam #song #krishna 👌🏻
41 885 просмотров · 1 г. назад
Shivam Bhajan kirtan
10,2 тыс. подписчиков
41 885 просмотров · 1 г. назад
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં 👌🏻 મસ્ત ભજન (લખેલું છે )👌🏻#bhajan #kirtan #shyam #song #krishna 👌🏻
🙏🏻🙏🏻🙏🏻 અમારી ચેનલના અવનવા ભજન કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ ને સસ્કાઈબ કરો 🙏🏻🙏🏻🙏🏻
કીર્તન નાં શબ્દો 🌹
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કાનાના કીર્તનમાં..... જય હો
મીરાંની સાસુ કે છે મીરાં ડોકમાં હારલો પેરો ને
મીરાં કે છે હો મારાં બાઈજી ડોકમાં હારલો નય પેરૂ
તુલસી ની માળા પેરિશ રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં.... જય હો
મીરાં ની સાસુ કે છે મીરાં ચુંદડી મોડીયો નાંખો ને
મીરાં કહે છે હો મારાં બાઈજી ચુંદડી મોડીયો નય નાખુ
ભગવા પહેરી નાચીશ રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં.... જય હો
મીરાં ની સાસુ કે છે મીરાં તાત ટીલડી ચોડો ને
મીરાં કહે છે હો મારાં બાઈજી તાત ટીલડી નહીં ચોડુ
ચંદન તિલક કરીશ રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં... જય હો
મીરાં ની સાસુ કે છે મીરાં હાથમાં ચૂડલો પેરો ને
મીરાં કહે છે હો મારાં બાઈજી હાથમાં ચૂડલો નય પેરૂ
કરતાલ લઈને નાચીશ રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં.... જય હો
મીરાં ની સાસુ કે છે મીરાં પગમાં ઝાંઝર પેરો ને
મીરાં કહે છે હો મારાં બાઈજી પગમાં ઝાંઝર નય પેરૂ
ઘૂંઘરું બાંધી નાચીશ રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં....જય હો
મીરાં ની સાસુ કે છે મીરાં બત્રીશ ભોજન જમી લ્યો
મીરાં કહે છે હો મારાં બાઈજી બત્રીશ ભોજન નય જમીએ
માખણ મીસરી જમીશ રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં..... જય હો
મીરાં ની સાસુ કે છે મીરાં રાણા સાથે બોલોને
મીરાં કહે છે હો મારાં બાઈજી રાણા સાથે નય બોલું
દ્વારકાનો ધણી રે હરિનાં ભજનમાં
જય હો મીરાં નાચે રે હરિનાં ભજનમાં
હરિનાં ભજનમાં ને કનૈયા ની ધુનમાં....જય હો.....
#shivam #bhajan #kirtan
#bhajansong #krishnakirtan
#shiv #shivbhajan
#short #shortvideo
#subscribe #song
#gujarati #gujarati #bhajan
#krishna #kirtan #krishnakirtan
#like #love #lovesong
#lovestatus
#jai #jay #jaishreeram ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
「 ✦ ᴅɪsᴄʟᴀɪᴍᴇʀ ✦ 」
video is for educational purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
✦ Any Questions Comment Below
✦ And Video Pasand Aye To Like/Share/subscribe Jarur Kar Dena