Перейти к содержимому

Anand Volleyball Champions League Season 1 | Day 1 Full Video 🏐🔥 | AVCL Season 1

Volley with Pinkal

0:00 / 0:00

Anand Volleyball Champions League Season 1 | Day 1 Full Video 🏐🔥 | AVCL Season 1

583 просмотра · 12 дн. назад
Volley with Pinkal
117 подписчиков
583 просмотра · 12 дн. назад
🏆 ANAND VOLLEYBALL CHAMPIONS LEAGUE – SEASON 1 🏆 Successfully Completed! 🏐🔥 આનંદ વોલીબોલ ચેમ્પિયન્સ લીગ – Season 1 નું સફળતાપૂર્વક સમાપન થયું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ ઉત્સાહ, જુસ્સો, શાનદાર રમત અને સાચી સ્પોર્ટ્સમેનશિપનું પ્રદર્શન કર્યું. 🏆 FINAL RESULT 🥇 1st Place – Simna Sports 🥈 2nd Place – PD United 🥉 3rd Place – CHARUSAT Spikers વિજેતા ટીમોને હાર્દિક અભિનંદન અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને પણ ખૂબ ખૂબ અભિનંદન. જીત અને હાર રમતનો એક ભાગ છે, પરંતુ મેદાન પર આપેલો દરેક પ્રયાસ અને સંઘર્ષ ખરેખર પ્રશંસનીય છે. 👏🏐 🌟 INDIVIDUAL AWARDS 🏆 Best Blocker: Riyaz Pathan 🏆 Best Attacker: Harshad 🏆 Best Setter: Ayush Dhameliya 🏆 Best Universal: Tirth 🏆 Best Libero: Darshan Hapani ⚡ Most Energetic Rising Player: Devraj Bharvad 👑 Most Valuable Player of the Tournament (MVP): Bhargav તમામ Individual Award Winners ને તેમના શાનદાર પ્રદર્શન, મહેનત અને ટુર્નામેન્ટમાં આપેલા યોગદાન બદલ હાર્દિક અભિનંદન. 👏🔥 🙏 HEARTFELT THANKS આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ Team Owners નો દિલથી આભાર. ખાસ કરીને અમારા તમામ Sponsors નો હૃદયપૂર્વક આભાર. આપના વિશ્વાસ, સહયોગ અને પ્રોત્સાહન વિના આ ટુર્નામેન્ટને આટલી સફળતા મળવી શક્ય ન હોત. ❤️🙏 અમારા Volunteers નો પણ વિશેષ આભાર, જેમણે પડદા પાછળ રહીને સતત મહેનત કરી અને દરેક વ્યવસ્થાને સરળ બનાવી. સાથે જ Media Crew, Management Committee ના તમામ સભ્યો અને સમગ્ર Organizing Team નો દિલથી આભાર. આપ સૌના Teamwork અને Dedication ના કારણે Anand Volleyball Champions League – Season 1 સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી. 👏🏐 આ માત્ર એક ટુર્નામેન્ટ નહોતું, પરંતુ આનંદમાં વોલીબોલને નવી ઓળખ અને નવી ઊંચાઈ આપવાનો એક પ્રયાસ હતો. 🏐❤️ આગળ પણ આપ સૌનો આવો જ Support, Trust અને Cooperation મળતો રહે એવી હાર્દિક અપેક્ષા. ❤️ THANK YOU ANAND! 🏐 THANK YOU VOLLEYBALL FAMILY! 🔥 SEE YOU AGAIN IN SEASON 2!