અખાડો | એક બાજુ આદિવાસી ખેડૂતોને પારણા કરાવે અને બીજી બાજુ ખેડૂતોની અટકાયત કેમ ?
News Gujarat Official
0:00 / 0:00
અખાડો | એક બાજુ આદિવાસી ખેડૂતોને પારણા કરાવે અને બીજી બાજુ ખેડૂતોની અટકાયત કેમ ?
298 просмотров · 5 часов назад
News Gujarat Official
52 тыс. подписчиков
298 просмотров · 5 часов назад
અખાડો | એક બાજુ આદિવાસી ખેડૂતોને પારણા કરાવે અને બીજી બાજુ ખેડૂતોની અટકાયત કેમ ?
શા માટે રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવિણ માળી આદિવાસી ખેડૂતોને સાગબારામાં ધરણા કરાવે અને અર્જૂન મોઢવાડિયા અટકાયતના ઓર્ડર આપે…? શા માટે આદિવાસી ખેડૂતોની વાત નથી સાંભળતી સરકાર ?...ધરણાં અને ઘર્ષણ બાદ પણ ખેડૂતો સાથે ખો-ખો થઇ રહી છે…ઉમરપાડાના ખેડૂતો જંગલની જમીન વાવી શકે તો પણ નર્મદાના ખેડૂતો જે 20 વર્ષથી જમીન વાવી રહ્યા છે એમને કેમ રોકવામાં આવી રહ્યા છે ?
વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#narmada #sagbara #tribalfarmers #AdivasiFarmers #ForestLandDispute #mansukhvasava #arjunmodhwadia #pravinmali #newsgujaratofficial #akhado
(Narmada Sagbara Farmers, Tribal Farmers Gujarat, Forest Land Rights, Mansukh Vasava, Sagbara Forest Land Dispute, Gujarat Tribal News, Akhado)
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate