GSRTC ડ્રાઇવર અને કંડક્ટર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ 100 પ્રશ્નો | રોડ સેફ્ટી અને ટ્રાફિક સાઇન્સ
Vitthal Tec
0:00 / 0:00
GSRTC ડ્રાઇવર અને કંડક્ટર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ 100 પ્રશ્નો | રોડ સેફ્ટી અને ટ્રાફિક સાઇન્સ
162 просмотра · 1 месяц назад
Vitthal Tec
604 подписчика
162 просмотра · 1 месяц назад
નમસ્કાર મિત્રો,
આજના વીડિયોમાં આપણે GSRTC ડ્રાઇવર અને કંડક્ટર ભરતી પરીક્ષા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ "રોડ સેફ્ટી (માર્ગ સલામતી)" અને "ટ્રાફિક સાઇન્સ (ટ્રાફિક ચિહ્નો)" ના મહત્વના 100 પ્રશ્નો (MCQ) ની ચર્ચા કરીશું.
આ પ્રશ્નો આવનારી પરીક્ષામાં 10 થી 20 માર્ક્સ પાકા કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વીડિયો પૂરો જોજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
📌 વીડિયોમાં કવર થયેલા ટોપિક્સ (Topics Covered):
Motor Vehicle Act 1988 ના મહત્વના નિયમો
ફરજિયાત, ચેતવણીરૂપ અને માહિતી આપતા ટ્રાફિક ચિહ્નો
રોડ માર્કિંગ અને સિગ્નલની સમજ
ડ્રાઇવિંગ અને ફર્સ્ટ એઇડ (First Aid) ને લગતા પ્રશ્નો
👉 જો તમને આ વીડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe જરૂર કરજો!
gsrtc driver exam 2026, gsrtc conductor road safety mcq, road safety in gujarati, traffic signs and symbols gujarati, motor vehicle act gujarati, જીએસઆરટીસી ડ્રાઇવર કંડક્ટર પરીક્ષા, રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમો, gsrtc model paper