Перейти к содержимому

CCE Special | ઇતિહાસ | LIVE@01PM | CCE 2026 Preparation

GYANLIVE

0:00 / 0:00

CCE Special | ઇતિહાસ | LIVE@01PM | CCE 2026 Preparation

3 069 просмотров · Трансляция закончилась 10 часов назад
GYANLIVE
1,18 млн подписчиков
3 069 просмотров · Трансляция закончилась 10 часов назад
CCE 2026 ઇતિહાસ (History) — GSSSB CCE (Group A & B) 2026 ની પરીક્ષા માટે CCE Special ઇતિહાસ LIVE ક્લાસ, ભારત અને ગુજરાતના ઇતિહાસના સૌથી વધુ પુછાતા મુદ્દા PYQ આધારિત MCQ અને યાદ રાખવાની ટ્રીક સાથે. GYANLIVE (જ્ઞાન લાઈવ) પર, ગુજરાતીમાં. CCE, તલાટી, જુનિયર ક્લાર્ક, PSI અને કોન્સ્ટેબલના પેપરમાં ઇતિહાસમાંથી દર વર્ષે નિશ્ચિત પ્રશ્નો આવે છે — સિંધુ ખીણની સભ્યતા, મૌર્ય-ગુપ્ત યુગ, સોલંકી વંશ, મુઘલ કાળ, 1857 નો સંગ્રામ, ગાંધીયુગ અને ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ. આ ક્લાસમાં તારીખ-વ્યક્તિ-સ્થળ યાદ રાખવાની ટ્રીક અને જૂના પેપરના MCQ એક જ LIVE માં. આજે બપોરે 01:00 વાગ્યે LIVE — Reminder સેટ કરો 🔔 🎯 આ ક્લાસ GPSSB તલાટી, જુનિયર ક્લાર્ક, PSI, પોલીસ કોન્સ્ટેબલ (LRD), GPSC અને Forest વનરક્ષક માટે પણ ઉપયોગી — દરેકમાં ઇતિહાસ પુછાય છે. ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 📚 આ ક્લાસમાં (Topics covered): • સિંધુ ખીણની સભ્યતા — લોથલ, ધોળાવીરા, રંગપુર (ગુજરાતના સ્થળો) • વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ • મૌર્ય, ગુપ્ત અને ક્ષત્રપ યુગ — ગુજરાત સાથે સંબંધ • મૈત્રક અને સોલંકી વંશ — સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ • દિલ્હી સલ્તનત, ગુજરાત સલ્તનત અને મુઘલ કાળ • 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ — ગુજરાતમાં • ગાંધીયુગ — ચંપારણ, ખેડા, બારડોલી, દાંડીકૂચ, ભારત છોડો • ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાગુજરાત આંદોલન • CCE PYQ MCQ Practice — જૂના પેપરના પ્રશ્નો • Doubt Session — તમારા પ્રશ્નો Live Chat માં ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🛒 અત્યારે જ Course લો — મર્યાદિત સીટો! 👉 PANCHAYAT PREM પંચાયત બેચ: https://www.gyanlive.org/courses/880249 👉 MANZIL CONSTABLE 2026 (મંઝિલ કોન્સ્ટેબલ બેચ): https://www.gyanlive.org/courses/880248 👉 VIJAYPATH PSI/CONSTABLE 2026 (વિજયપથ 2026): https://www.gyanlive.org/courses/880252 👉 ST અમારી GSRTC DRIVER / CONDUCTOR: https://www.gyanlive.org/courses/8640... 👉 મુખ્ય સેવિકા 2026 નંદ ઘર Live Course: https://www.gyanlive.org/courses/8305... ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 📲 GyanLive App Download કરો — FREE! 🤖 Android: https://bit.ly/4alE3Tn 🍎 iOS: https://apple.co/3SL9z70 | ORG Code: ogbsqj ✈️ Telegram: https://t.me/gyanG ▶️ GYANLIVE ની ચાલુ Playlists: • ઓગસ્ટ ક્રાંતિ Free Lecture Series (તલાટી & જુ. ક્લર્ક 2026):    • ઓગસ્ટ ક્રાંતિ Free Lecture Series   • Operation ખાખી FREE LECTURE SERIES (PSI / Constable):    • Operation ખાખી FREE LECTURE SERIES   • ગ્રામસેવક 2026:    • ગ્રામસેવક 2026   • GSRTC Conductor 2026 | ટિકિટ ટિકિટ:    • GSRTC Conductor 2026 | ટિકિટ ટિકિટ..   • September 2026 Current Affairs | સવારની જ્ઞાનની ચૂસ્કી:    • September 2026 Current Affairs | સવારની પ્...   ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ CCE Special ઇતિહાસ એ GYANLIVE ની GSSSB CCE (Combined Competitive Exam, Class-3 Group A & Group B) 2026 માટેની લાઈવ સિરીઝ છે. આ ક્લાસમાં Bharat ane Gujarat no Itihas — પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઇતિહાસ, ગુજરાતના રાજવંશો, સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધીયુગ — સરળ ગુજરાતી સમજૂતી અને યાદ રાખવાની ટ્રીક સાથે શીખવાય છે. દરેક ટોપિક CCE ના જૂના પ્રશ્નપત્રો (Previous Year Questions – PYQ) ના MCQ સાથે પ્રેક્ટિસ કરાવાય છે, જેથી CCE Prelims ના General Awareness વિભાગમાં પૂરા માર્ક લાવી શકાય. History for CCE, Talati, Junior Clerk, PSI and Constable in Gujarati — બધું એક જ જગ્યાએ. ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🔔 GYANLIVE ને Subscribe કરો અને Bell 🔔 દબાવો — રોજ LIVE ક્લાસ. 📅 રોજનું LIVE Schedule: સવારે 07:00 – Current Affairs (સવારની જ્ઞાનની ચૂસ્કી) બપોરે 01:00 – CCE Special સાંજે 04:00 – ઓગસ્ટ ક્રાંતિ (તલાટી & જુ. ક્લર્ક) 🔗 Recorded Courses: https://bit.ly/46XUXG9 | Live Courses: https://shorturl.at/hqzN5 | Books: https://shorturl.at/qyGR4 😍 All Social Media: https://linktr.ee/official_gyanlive 🌐 Website: https://gyanlive.org 📞 Call & WhatsApp: 8469677555 | 8980677555 | 9512477585 GYANLIVE (જ્ઞાન લાઈવ) — ગુજરાતની લાઈવ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી ચેનલ. GPSC | GSSSB CCE | Talati | Junior Clerk | PSI | Constable | LRD | GSRTC | Forest વનરક્ષક | TET | TAT 🔍 cce 2026 itihas | gsssb cce history | ઇતિહાસ | itihas gujarati | bharat no itihas | gujarat no itihas | ગુજરાતનો ઇતિહાસ | history for cce | history for talati | cce history pyq | sindhu khin sabhyata | solanki vansh | gandhi yug | cce special itihas | gsssb cce 2026 | સીસીઈ પરીક્ષા | gyan live | જ્ઞાન લાઈવ #Itihas #CCE #GYANLIVE