Перейти к содержимому

કેવી રીતે કિંજલ રબારીએ અપહરણનો ડ્રામા કર્યો…શું થયું હતું અમદાવાદના ચાંદખેડાના CBD મોલ પાસે..?

News Gujarat Official

0:00 / 0:00

કેવી રીતે કિંજલ રબારીએ અપહરણનો ડ્રામા કર્યો…શું થયું હતું અમદાવાદના ચાંદખેડાના CBD મોલ પાસે..?

72 672 просмотра · 18 часов назад
News Gujarat Official
40,8 тыс. подписчиков
72 672 просмотра · 18 часов назад
શું કિંજલ રબારીએ જે કર્યું તે ઠીક કર્યું છે..શું પ્રેમ કરીને તે જ વ્યક્તિ સાથે રહેવું એ ગુનો છે..શું કિંજલે બીજા લગ્ન રબારી સમાજમાં કર્યા એ પરિવારના દબાણથી કર્યા હતા..જો કિંજલ બીજી વખત લગ્ન માટે રાજી ન્હોતી તો પછી એણે હા કેમ પાડી…શા માટે મુકેશ રબારી સાથે એણે લગ્ન કર્યા..કેવી રીતે કિંજલે મોલમાં થિયેટરમાં પિક્ચર જોતા જોતા ખેલ કર્યો…એ સફેદ શર્ટમાં દેખાય છે એ વ્યક્તિ કોણ છે…કેવી રીતે પિક્ચર પુરું થતાં જ અશોક ચૌધરી ત્યાં ગાડી લઇને પહોંચી જાય છે…આ તમામ સવાલનો જવાબ છે આ વીડિયોમાં… #NewsGujaratOfficial #shorts #KijalRabari #AshokChaudhary #CCTVFootage #BreakingNews (Kijal Rabari, Kijal Rabari News, Kijal Rabari Video, Kijal Rabari Latest Update, Kijal Rabari Kidnapping Case, Ashok Chaudhary, Kijal Rabari Ashok Chaudhary, Kijal Rabari CCTV, Kijal Rabari CCTV Footage, Chandkheda CBD Mall, Ahmedabad News, Gujarat Breaking News, Kijal Rabari Statement, Kijal Rabari Viral Video, Kidnapping Case Gujarat) ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate