Перейти к содержимому

સમસ્ત માલોત્રા ગામ તા. ધાનેરા દ્રારા આયોજીત શ્રી ગંગેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૨.૦૬.૨૦૧૯

Online Gujarat News

0:00 / 0:00

સમસ્ત માલોત્રા ગામ તા. ધાનેરા દ્રારા આયોજીત શ્રી ગંગેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૨.૦૬.૨૦૧૯

10 384 просмотра · 7 л. назад
Online Gujarat News
29,9 тыс. подписчиков
10 384 просмотра · 7 л. назад
આજ રોજ બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામે શ્રી ગંગેશ્વર મહાદેવ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ૧૦.૦૬.૧૯ થી ૧૨.૦૬.૧૯ સુધી યોજાયો હતો. આયોજક સમિતી દ્રારા ખુબજ ભવ્ય અને સુંદર આયોજન કરાયુ હતુ, જેમા સમસ્ત ગ્રામજનો તથા ભાવિક ભક્તો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. સમસ્ત માલોત્રા ગામ તા. ધાનેરા જી બનાસકાંઠા દ્રારા આયોજીત શ્રી ગંગેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૨.૦૬.૨૦૧૯ Samast Malotra Gaam Ta. Dhanera Ji. Banaskantha arranged Shree Gangeshwar Mahadev Pran Pratishtha Mahotsav 12.06.2019 #OnlineGujaratNews #GujaratNews Please subscribe Channel "Online Gujarat News" and Press Bell Button.    / @onlinegujaratnews   www.onlinegujaratnews.co.in Call 9376594765 for Media Coverage and Programs near you. Online Gujarat News Motera, #Ahmedabad.