Palanpurમાં ખેડૂતોનો હલ્લાબોલ, આખરે Collectorએ રસ્તા પર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું | Lalkaar News |
Lalkaar News
0:00 / 0:00
Palanpurમાં ખેડૂતોનો હલ્લાબોલ, આખરે Collectorએ રસ્તા પર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું | Lalkaar News |
6 660 просмотров · 3 нед. назад
Lalkaar News
57,3 тыс. подписчиков
6 660 просмотров · 3 нед. назад
Palanpurમાં ખેડૂતોનો હલ્લાબોલ, આખરે Collectorએ રસ્તા પર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું | Lalkaar News |
બનાસકાંઠામાં દુષ્કાળ જાહેર કરવા સહિત 15થી વધુ માંગણીઓને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા. જોડનાપુરાથી શરૂ થયેલી મહાસભા બાદ 3 કિલોમીટર લાંબી રેલી, એરોમા સર્કલ પર ચક્કાજામ અને પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા યોજાયા. ખેડૂતોની માંગ વચ્ચે આખરે બનાસકાંઠા કલેક્ટરે રસ્તા પર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું. હવે સવાલ એ છે કે ખેડૂતોની માંગણીઓનો ઉકેલ આવશે કે આંદોલન વધુ ઉગ્ર બનશે?
#Banaskantha #Palanpur #FarmersProtest #KhedutAndolan #BharatiyaKisanSangh #GujaratFarmers #GujaratKhedut #Drought #DroughtDemand #KhedutAdhikar #FarmersRights #PalanpurNews #BanaskanthaNews #GujaratNews #KisanAndolan #Chakkajam #FarmerUnity #PotatoFarmers #FarmersSubsidy #TractorTrolley #KhedutDemand #GujaratKisan #BreakingNews #LalkaarNews #Lalkaar
લલકાર ન્યૂઝના સોશિયલ મીડિયા સાથે જોડાવા ક્લિક કરો
Instagram: https://www.instagram.com/lalkaarnews...
Facebook: / lalkaarnews