મારો લાડુ શેર નો રે | મારો લાડુ શેર નો રે ફટાણા | ગુજરાતી ફટાણા લગ્નગીત | Desi Lagn Geet |#fatana
Gujarati Lagn Soor
0:00 / 0:00
મારો લાડુ શેર નો રે | મારો લાડુ શેર નો રે ફટાણા | ગુજરાતી ફટાણા લગ્નગીત | Desi Lagn Geet |#fatana
320 просмотров · 2 недели назад
Gujarati Lagn Soor
112 подписчиков
320 просмотров · 2 недели назад
મારો લાડુ શેર નો રે... ❤️
પીરસ્યો સ વેવાઈ ના ભાણ, મારો લાડુ શેર નો રે...
આખો ના ખો તો અડધો ખો, મારા હાથ નો લાફો ખો... 😄
મારા વીરનું પાટુ ખો, મારો લાડુ શેર નો રે...
આ સુંદર ગુજરાતી ફટાણા લગ્નગીત (Desi Lagn Geet) લગ્ન પ્રસંગ, વેવાઈ-વહુના ફટાણા અને ગુજરાતી લગ્નની મોજમસ્તી માટે ખાસ છે. 💃🎶
આવા જ ગુજરાતી લગ્નગીત, દેશી ફટાણા, જૂના લગ્નગીત અને ગુજરાતી લોકગીત સાંભળવા માટે ચેનલને Subscribe કરો અને Video ને Like & Share કરો. ❤️
Keywords: Gujarati Lagngeet, Gujarati Fatana, Desi Lagn Geet, Gujarati Wedding Song, Gujarati Lagan Geet, Gujarati Folk Song, Gujarati Fatana Geet, Old Gujarati Lagngeet, Wedding Fatana, Gujarati Marriage Song