Перейти к содержимому

કૃષ્ણ કનૈયો મને મળી ગયો🙏ભજન નીચે લખેલું🙏ભક્તિ માં નંબર મારો લાગી ગયો🙏Vibha Yashwant Vora

Vibha Yashwant Vora

0:00 / 0:00

કૃષ્ણ કનૈયો મને મળી ગયો🙏ભજન નીચે લખેલું🙏ભક્તિ માં નંબર મારો લાગી ગયો🙏Vibha Yashwant Vora

1 026 просмотров · 1 год назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
1 026 просмотров · 1 год назад
કૃષ્ણ કનૈયો મને મળી ગયો🙏ભજન નીચે લખેલું🙏ભક્તિ માં નંબર મારો લાગી ગયો🙏Vibha Yashwant Vora ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે હારલો પેરાવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે ચુંદડી ઓઢાડી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે ઝાંઝર પેરવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે ટીલડી લગાવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે મીંઢોળ બાંધી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે સિંદુર લગાવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે રાધે રાધે અડધી રાતે મધરાતે રાધા ને ઉપાડી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે ભક્તિ માં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 #krishnakaniyomanemaligayore #nichelakheluche #bhaktimanumbermarolagigayore #vibhayashwantvora #કૃષ્ણકનૈયોમનેમળીગયોરે #ભક્તિમાંનંબરમારોલાગીગયોરે #નીચેલખેલુંછે #navukrishnabhajan #gujaratibhajan #satsangibhajan #lakhansathe #ગુજરાતીભજન #સત્સંગીભજન 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 My Youtube Family🙏 Jai shree krishna🙏 Radhe Radhe 🙏 આજે હું તમને નવું જ કૃષ્ણ ભજન સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો Thanks A Lot My YouTube Family 🙏🙏🙏🙏 મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે ગુજરાતી ગીત કૃષ્ણ ભજનો ડાકોરનાં ઠાકોરનાં ભજનો રામભજનો હનુમાનજી નાં ભજનો તુલસીજીનાં ભજનો એકાદશીનાં કિર્તન શોર્ટસ ભજનો ગુજરાતી ભજનો રામજીનાં કિર્તનો ગરબા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏