📚 ગુજરાતી બારાખડી વાંચન | સ્વર અને માત્રા સાથે બારાખડીનું વાંચન | ધોરણ ૧ અને ૨
વિટોજ પ્રજ્ઞા.શાળા
0:00 / 0:00
📚 ગુજરાતી બારાખડી વાંચન | સ્વર અને માત્રા સાથે બારાખડીનું વાંચન | ધોરણ ૧ અને ૨
440 просмотров · 4 дн. назад
વિટોજ પ્રજ્ઞા.શાળા
10,3 тыс. подписчиков
440 просмотров · 4 дн. назад
📚 *ગુજરાતી બારાખડી વાંચન | ધોરણ ૧ અને ૨ | સરળ રીતે બારાખડી શીખીએ*
આ વિડિયોમાં ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ગુજરાતી બારાખડીનું સરળ અને સ્પષ્ટ વાંચન રજૂ કરવામાં આવ્યું છે.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકો ક થી શરૂ થતી બારાખડીના અક્ષરો અને તેની વિવિધ માત્રાઓ સાથે વાંચનનો મહાવરો કરશે.
🎯 *અભ્યાસના હેતુઓ:*
ગુજરાતી બારાખડીનું શુદ્ધ વાંચન કરવું.
સ્વર અને તેની માત્રાની ઓળખ કરવી.
અક્ષરોને જોડીને વાંચતાં શીખવું.
વાંચનની ઝડપ અને ચોકસાઈ વધારવી.
બાળકોમાં ભાષાકીય કૌશલ્ય વિકસાવવું.
📖 *નિપુણ ભારત (NIPUN Bharat) અને FLN અંતર્ગત પાયાની સાક્ષરતા માટે ઉપયોગી વાંચન સામગ્રી.*
🏫 વિટોજ પ્રાથમિક શાળા
👩🏫 વ.શિ. – વિભા પટેલ
બાળકોના વાંચન કૌશલ્યના વિકાસ માટે આ વિડિયો ઉપયોગી બનશે.
વિડિયો ગમે તો Like 👍, Share અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં.
#ગુજરાતીબારાખડી #બારાખડીવાંચન #GujaratiBarakhadi #ધોરણ1 #ધોરણ2 #NipunBharat #FLN #GujaratiReading #PrimaryEducation #VittojPrimarySchool #VibhaPatel