Перейти к содержимому

અમેરિકામાં સ્ટોરની અંદર શૂટ કરી દેવાયેલા કિરણબેન પટેલના પતિએ કર્યા ચોંકાવનારા ખુલાસા

I am Gujarat

0:00 / 0:00

અમેરિકામાં સ્ટોરની અંદર શૂટ કરી દેવાયેલા કિરણબેન પટેલના પતિએ કર્યા ચોંકાવનારા ખુલાસા

139 615 просмотров · 1 год назад
I am Gujarat
170 тыс. подписчиков
139 615 просмотров · 1 год назад
સપ્ટેમ્બર 16ના રોજ સાઉથ કેરોલાઈનાની યુનિયન કાઉન્ટીમાં એક લૂંટારા દ્વારા 49 વર્ષના ગુજરાતી મહિલા કિરણબેન પટેલને શૂટ કરી દેવાની ઘટનામાં મૃતકના પતિએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અમેરિકાથી IamGujarat સાથે વાત કરતા સ્વર્ગસ્થ કિરણબેનના પતિ હરિશ પટેલે જણાવ્યું હતું કે શૂટિંગ થયું તે રાતે તેમના પત્ની સ્ટોર બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા અને તેમણે રાઈડ પણ બોલાવી લીધી હતી. તેઓ રાતે સાડા દસ વાગ્યાની આસપાસ રાઈડની રાહ જોતા કેશ ગણી રહ્યા હતા ત્યારે જ લૂંટારો સ્ટોરમાં ઘૂસી ગયો હતો અને તેણે આડેધડ શૂટિંગ શરૂ કર્યું હતું.