રામાપીરની પ્રસાદી વચ્ચે અચાનક વરસાદ! ભક્તોમાં ભાગદોડ 😱🌧️ | મારો પહેલો VLOG | Ranchhod real life
Ranchhod Real Life
0:00 / 0:00
રામાપીરની પ્રસાદી વચ્ચે અચાનક વરસાદ! ભક્તોમાં ભાગદોડ 😱🌧️ | મારો પહેલો VLOG | Ranchhod real life
192 просмотра · 12 дней назад
Ranchhod Real Life
16 подписчиков
192 просмотра · 12 дней назад
રામાપીરની પ્રસાદી વચ્ચે અચાનક વરસાદ! ભક્તોમાં ભાગદોડ 😱🌧️ | મારો પહેલો VLOG
આ મારો પહેલો Gujarati Vlog છે. આ વીડિયોમાં અમે કુકસ ગામ રામાપીરના દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ મહેસાણા રામાપીર મંદિરમાં પ્રસાદીનો કાર્યક્રમ હતો, પરંતુ પ્રસાદી દરમિયાન અચાનક વરસાદ પડતાં ત્યાં હાજર ભક્તોમાં દોડધામ જોવા મળી. 🌧️😱
આ સમગ્ર સફર, રામાપીરના દર્શન અને વરસાદનો અનુભવ તમને આ Vlogમાં જોવા મળશે.
વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Subscribe 🔔 જરૂર કરજો.
તમારો પ્રેમ અને સપોર્ટ મારા નવા Ranchhod Real Life ચેનલ માટે ખૂબ મહત્વનો છે. ❤️
#Ramapir
#Mehsana
#GujaratiVlog
#GujaratVlog
#RanchhodRealLife
#FirstVlog
#RamapirDarshan
#MehsanaVlog
#Gujarat
#GujaratiVlogger