Перейти к содержимому

DakshinaMurti Bal Mandir: ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા

ETV Bharat Gujarat

0:00 / 0:00

DakshinaMurti Bal Mandir: ગિજુભાઈ બધેકાના બાલમંદિરને 104 વર્ષ થયા, " મૂછાળી મા" એ મહાન વિરલા આપ્યા

1 662 просмотра · 3 г. назад
ETV Bharat Gujarat
36 тыс. подписчиков
1 662 просмотра · 3 г. назад
"મુછાળી માઁ" ને કોણ ઓખળતું નહી હોય? આજના યુવાનો તેમની વાર્તાઓ વાંચી વાંચીને મોટા થયા છે. શિક્ષણ જગતમાંને બાળ સાહિત્યમાં જેનું નામ આદરથી લેવાઈ છે એ નામ એટલે ગીજુભાઈ બધેકા, જેણે ભાવનગરના એક એરિયામાં બાલમંદિર શરૂ કરીને અનેક ભૂલકાંઓના જીવનમાં ભણતરના દીવા કર્યા છે. ભાવનગરનું દક્ષિણામૂર્તિ બાલમંદિર 1 ઓગસ્ટ 104 વર્ષ પૂર્ણ કર્યા અને 31 જુલાઈએ રાષ્ટ્રના શ્રેષ્ઠ બાલમંદિરનો એવોર્ડ પણ મેળવ્યો છે. આખરે કેમ બાલમંદિર શ્રેષ્ઠ છે તેના કારણો તમે આ અહેવાલમાં જાણી શકશો. #DakshinaMurtiBalMandir #bhavnagar #gijubhaidakshinabalmandir #ETVBharatGujarat Read more at: https://www.etvbharat.com/gujarati/gu... ખબર અને વિડીયો જોવા માટેની લિંક : #ETVBharatGujarat #GujaratiNews #GujaratiNewsToday #LatestGujaratiNews #GujaratiNewsUpdate #GujaratiLiveNews #ETVBharatGujaratiNews ETV Bharat Gujarat is an exclusive news channel on YouTube that streams news related to Gujarat. Get the latest news, breaking news, video, audio, and feature stories in ETV Bharat Gujarat. તમે અમારી સાથે જોડાઈ શકો છો : - Facebook :   / etvbharatgujarat   Instagram :   / etv_bharat_gujarat   Twitter : https://tweetdeck.twitter.com/ Koo : https://www.kooapp.com/profile/etvbha... Share Chat : https://sharechat.com/profile/etvbhar... For More Details Download ETV Bharat App - https://bit.ly/3iscVsI