GSET Commerce 2026 | Financial Business | International Finance | 20 GSET Level PYQ-Based MCQs |
Accounting master
0:00 / 0:00
GSET Commerce 2026 | Financial Business | International Finance | 20 GSET Level PYQ-Based MCQs |
124 просмотра · Трансляция закончилась 1 дн. назад
Accounting master
245 подписчиков
124 просмотра · Трансляция закончилась 1 дн. назад
નમસ્કાર મિત્રો 🙏
Welcome back to Accounting Master.
આ વિડિયોમાં આપણે GSET Commerce 2026 – Financial Business ના International Finance topicનું important revision કરીશું. 🎯
આ ક્લાસમાં 20 GSET Level PYQ-Based MCQs દ્વારા નીચેના મહત્વપૂર્ણ topicsની તૈયારી કરાવવામાં આવશે:
📌 International Monetary System
📌 Foreign Exchange Market
📌 Exchange Rate Risk & Hedging Techniques
📌 Eurocurrency & Eurodollar
📌 ADR & GDR
📌 International Arbitrage
📌 Multinational Capital Budgeting
📌 Important concepts & exam-oriented questions
🎯 આ MCQs GSETના PYQ Pattern અને exam-level conceptsને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
જો તમે GSET Commerce 2026 Paper 2 ની તૈયારી કરી રહ્યા છો, તો આ video અંત સુધી જરૂર જુઓ અને દરેક question પહેલા પોતે answer કરવાનો પ્રયત્ન કરો. ✍️
🔔 Accounting Master ને Subscribe કરો અને GSET Commerce 2026 ની Free Preparation સાથે જોડાયેલા રહો.
👍 Video ગમે તો Like કરો
📤 તમારા GSET મિત્રો સાથે Share કરો
💬 તમારો Score Comment કરો — 20 માંથી કેટલા સાચા?
#GSETCommerce2026 #GSET2026 #FinancialBusiness #InternationalFinance #GSETMCQs #GSETPYQ #CommerceGSET #AccountingMaster #GujaratSET #GSETPreparation #InternationalFinanceMCQs