Перейти к содержимому

Mini pavagdh umrecha | મહાકાળી માં નું મંદિર ઉમરેચા (ભાટવાસ) | મીની પાવાગઢ ઉમરેચા | sonu ravat vlog

Sonurawatofficial

0:00 / 0:00

Mini pavagdh umrecha | મહાકાળી માં નું મંદિર ઉમરેચા (ભાટવાસ) | મીની પાવાગઢ ઉમરેચા | sonu ravat vlog

1 418 просмотров · 1 год назад
Sonurawatofficial
10 тыс. подписчиков
1 418 просмотров · 1 год назад
નમસ્કાર મારા દર્શક મિત્રો આજે અમે તમને મહેસાણા જિલ્લા ના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ ના પર્વત પર આવેલું મહાકાળી માતાજી નું મંદિર જે મીની પાવાગઢ તરીકે ઓળખાય છે તે બતાવવાના છીએ. તો મીત્રો વિડીઓ પૂરો જોજો અને અહીં મહાકાળી માતાજી ના દર્શન કરવા જરૂર આવજો. પાવાગઢ ના ગયેલા હોવ અને જો તમારા ઘરેથી મીની પાવાગઢ નજીક હોય તો અહીં મિત્રો સાથે આવીને ટિફિન ખાઈ ને પીકનીક માનવજો મજા પડી જશે. અને માતાજી ના મંદિર થી આજુ બાજુ નો નજારો જોવાલાયક છે. મીની પાવાગઢ ઉપર જવા માટે કાર અથવા બાઈક પણ જઈ શકે છે, અને પગથિયાં ની મજા માણતા પણ જઈ શકો છો. અને અહીં આવવા માટે તમારે કોઈ મંજૂરી લેવી પડતી નથી તમે ગમે ત્યારે અહીં આવી શકો છો. દૂર દૂર થી લોકો અહીં માતાજી ની માનતા પુરી કરવા આવે છે. તો મિત્રો વિડીઓ પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો ને આ વિડીઓ મોકલજો જેથી બીજા મિત્રો પણ આ જગ્યા ને જોઈ શકે વિડીઓ જોવા બદલ તમારો આભાર🙏 Mini pavagadh mini pavagadh umrecha umrecha mahakali mandir mahakali ma mandir mahakali ma mandir umrecha mahakali mandir umrecha મહાકાળી માતાજી નું મંદિર મીની પાવાગઢ મીની પાવાગઢ ઉમરેચા ઉમરેચા મીની પાવાગઢ મહાકાળી માતાજી ઉમરેચા મીની પાવાગઢ