Перейти к содержимому

🌹અવસર નહીં મળે આવા 🌹(લખેલું છે)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🌹અવસર નહીં મળે આવા 🌹(લખેલું છે)

29 722 просмотра · 2 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
29 722 просмотра · 2 г. назад
અવસર નહીં મળે આવા માના ગુણલા રે ગાવા મારે જાવું માતા ને ધામ સિકોતર માંતા ને મળવા માં ના ગુણલા રે ગાવ અવસર નહીં મળે આવા મા ના ગુણલા રે ગાવા મારે જવું પાવાગઢ ધામ ત્યાં તો મારી મહાકાલી નાં ધામ મહાકાળી માતાને મળવા માના ગુણલા રે ગાવા અવસર નહીં મળે... મારે જાવું ગોકુળ ગામ ક્યાં છે મારા કનૈયા ના ધામ કૃષ્ણ કનૈયા ને મળવા રે મળવા હરિગુણ ગાવા રે ગાવા હે... ભલે પધાર્યા અમારે આંગણે નર નારી સૌ નમન કરે શકુબેન ના ઘરમાં તો મહિલા મંડળ ભજન કરે (૨) 🏵️🏵️🏵️🌻🌻🙏🌻🌻🏵️🏵️🏵️ #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #gujaratibhajan #krishna #lagangeet #trending #ગરબા