સ્ત્રી જીવનના સંઘર્ષની વાત: "બે ખોળાની વેદના" | Nimishaba Jadeja Interview | Youth Upanishad
Smritivan Earthquake Museum
0:00 / 0:00
સ્ત્રી જીવનના સંઘર્ષની વાત: "બે ખોળાની વેદના" | Nimishaba Jadeja Interview | Youth Upanishad
117 просмотров · 3 недели назад
Smritivan Earthquake Museum
570 подписчиков
117 просмотров · 3 недели назад
સ્મૃતિવન મ્યુઝિયમ, ભુજ ખાતે 'યુથ ઉપનિષદ' (Books, For Youth, By Youth) દ્વારા આયોજિત એક વિશેષ ટૉક શો, જ્યાં લેખિકા નિમિષાબા જાડેજા તેમના પુસ્તક "બે ખોળાની વેદના" વિશે સીધો સંવાદ કરી રહ્યા છે. આ પુસ્તક સ્ત્રી જીવનના સંઘર્ષ, લાગણી, સંબંધ અને સંવેદનાની હૃદયસ્પર્શી વાત રજૂ કરે છે. વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને તમારા પ્રતિભાવો કમેન્ટમાં જણાવો.
કાર્યક્રમની વિગતો (Event Details):
📖 પુસ્તક: બે ખોળાની વેદના
✍️ લેખિકા: નિમિષાબા જાડેજા
🎤 એન્કર: ઉષાબા ચુડાસમા (સહ મંત્રી, ભારતીય વિચાર મંચ કચ્છ વિભાગ)
📍 સ્થળ: યુથ ઉપનિષદ - બુક સ્ટોર, સ્મૃતિવન મ્યુઝિયમ, ભુજ - કચ્છ
📅 ઇવેન્ટ તારીખ: 09 ઓગસ્ટ 2026
🔗 અમારી સાથે જોડાયેલા રહો (Follow Us):
👉 Instagram: [ / smritivanearthquakemuseum ]
👉 Facebook:[ / smritivanearthquakemuseum ]
👉x: [https://x.com/smritivan]