Перейти к содержимому

🎉 Pravinbhai Makwana Birthday Special | વિર માંધાતા Koli Samaj Talaja નો ભવ્ય Creator સન્માન સમારોહ🏆

Gohil Pradip Vlog

0:00 / 0:00

🎉 Pravinbhai Makwana Birthday Special | વિર માંધાતા Koli Samaj Talaja નો ભવ્ય Creator સન્માન સમારોહ🏆

175 просмотров · 3 дня назад
Gohil Pradip Vlog
2,57 тыс. подписчиков
175 просмотров · 3 дня назад
🎉 Pravinbhai Makwana Birthday Special | વિર માંધાતા Koli Samaj Talaja વિર માંધાતા કોળી સમાજ સંગઠન, તળાજાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ મકવાણાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ક્રિએટર સન્માન સમારોહ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 🏆🩸 આ પ્રસંગે સમાજ માટે પોતાની સર્જનાત્મકતા અને મહેનત દ્વારા યોગદાન આપતા ક્રિએટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ રક્તદાન કેમ્પ દ્વારા સમાજસેવા અને માનવસેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.❤️ આ સમગ્ર કાર્યક્રમની યાદગાર ક્ષણોનો આ વીડિયો જરૂરથી જુઓ અને ગમ્યો હોય તો Like 👍 | Comment 💬 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. 🙏 પ્રવીણભાઈ મકવાણાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...💐 #PravinbhaiMakwana #KoliSamajTalaja #gohilpradipvlog #gohil_pradip_vlog_1204 #VirMandhataKoliSamaj #CreatorSanman #RaktadanCamp #BirthdaySpecial #Talaja #KoliSamaj #Gujarat #BloodDonation #CreatorSanmanSamaroh #PravinbhaiMakwana #KoliSamajTalaja #VirMandhataKoliSamaj #CreatorSanman #CreatorSanmanSamaroh #RaktadanCamp #BloodDonationCamp #Talaja #KoliSamaj #KoliSamajGujarat #BirthdaySpecial #TalajaGujarat