Перейти к содержимому

26/vlog ઘણા દિવસ પછી મોટા ભાઈ આવ્યા! 😍 આખો દિવસ સાથે મસ્તી કરી 🌿❤️ | Daily Vlog

RaviKVlogs

0:00 / 0:00

26/vlog ઘણા દિવસ પછી મોટા ભાઈ આવ્યા! 😍 આખો દિવસ સાથે મસ્તી કરી 🌿❤️ | Daily Vlog

266 просмотров · 11 дней назад
RaviKVlogs
646 подписчиков
266 просмотров · 11 дней назад
26/vlog ઘણા દિવસ પછી મોટા ભાઈ આવ્યા! 😍 આખો દિવસ સાથે મસ્તી કરી 🌿❤️ | Daily Vlog ઘણા દિવસ પછી આજે અમારા મોટા ભાઈ ઘરે આવ્યા! 😍❤️ આજે તેમને અમારા નીલગિરીના બધા ખેતરો બતાવ્યા 🌿🚜 અને વચ્ચે એક શૂટ પણ હતું, એ પણ પતાવી દીધું! 🎥🔥 બાકી આખો દિવસ મોટા ભાઈ સાથે ફરવામાં અને મસ્તી કરવામાં પસાર થયો. 🥰 ખરેખર આજે બહુ મજા આવી ગઈ! ❤️ આવો અમારી આજની આખા દિવસની સફર જુઓ અને Vlog ગમ્યો હોય તો Like, Comment અને Subscribe જરૂર કરજો! 🙏❤️ Daily Vlog Challenge ચાલુ છે! 🔥🎥 #DailyVlog #GujaratiVlog #VillageVlog #Nilgiri #FarmVlog #Khetar #FamilyVlog #Vlog #GujaratiYouTuber #DailyVlogger #ravikvlog19