Перейти к содержимому

🏹 દાહોદમાં આદિવાસી એકતાનો જોરદાર હુંકાર! ચૈતર વસાવાના સમર્થનમાં ન્યાય યાત્રામાં ઉમટ્યો જનસાગર!#aap

DTV NEWS Dahod

0:00 / 0:00

🏹 દાહોદમાં આદિવાસી એકતાનો જોરદાર હુંકાર! ચૈતર વસાવાના સમર્થનમાં ન્યાય યાત્રામાં ઉમટ્યો જનસાગર!#aap

16 675 просмотров · 6 дн. назад
DTV NEWS Dahod
54,5 тыс. подписчиков
16 675 просмотров · 6 дн. назад
🚨 ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી આદિવાસી ન્યાય યાત્રા સાતમા દિવસે દાહોદ પહોંચી હતી, જ્યાં આદિવાસી સમાજે પીળા ઝંડા અને નારાઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા અને AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સભાને સંબોધિત કરી ન્યાયની માંગ ઉઠાવી હતી. 🏹 જળ, જંગલ અને જમીનના અધિકારો તેમજ ચૈતર વસાવાની મુક્તિની માંગ સાથે યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હવે આ યાત્રા અંબાજી તરફ આગળ વધશે અને 4 નવેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન થવાનું છે. 📍 દાહોદથી DTV News નો વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ. #dtvnewsdahod #dahod #aadivasi #yattra #chaitarvasava #gujaratnews #dahodnews #aamaadmiparty #kejriwal