Перейти к содержимому

રણુંકાર મેં ઝણુકારા | સૂણે કોઈ રામકા પ્યારા | સુખરામ સાહેબની વાણી | અદભૂત સત્સંગ |

સુરજ ભાણ વિરમ પ્રકાશ | Suraj Bhan Viram Prakash.

0:00 / 0:00

રણુંકાર મેં ઝણુકારા | સૂણે કોઈ રામકા પ્યારા | સુખરામ સાહેબની વાણી | અદભૂત સત્સંગ |

15 141 просмотр · 1 мес. назад
સુરજ ભાણ વિરમ પ્રકાશ | Suraj Bhan Viram Prakash.
7,49 тыс. подписчиков
15 141 просмотр · 1 мес. назад
રણુંકાર મેં ઝણુકારા | સૂણે કોઈ રામકા પ્યારા | સુખરામ સાહેબની વાણી | અદભૂત સત્સંગ | 🙏 જય ગુરુદેવ 🙏 પ્રેમ પ્રણામ 🙏 રણુંકાર મેં ઝણુકારા, સૂણે કોઈ રામકા પ્યારા. ધીરજથી ધારણા ધારી, મેવાસી મનકુ મારી, કરમકી મૂલ કટ ડારી, જગતસે હોઈ જા ન્યારા. રણુંકાર મેં ઝણુકારા સિદ્ધાસન સહેજ સે કરના, સુરતકુ મધ્યમે ધરના, શુકરકી સીડી બંધ કરના, યહી હૈ મુક્તિ કા દ્વારા. રણુંકાર મેં ઝણુકારા ત્રિવેણી તીર કર વાસા, મીટે તેરે તનકી પ્યાસા, ઓરનકી છોડ દે આશા, તત્પર હો બાંધ લે તારા. રણુંકાર મેં ઝણુકારા સંકલ્પકા શહેર તુ બાળી, અગમકી ખોજ લે બારી, રહે ત્યાં એક વરનારી, ઉસીસે કર લે વેવારા. રણુંકાર મેં ઝણુકારા અક્ષય મહેલ હે આનંદકારી, અલૌકિક શોભા હે સારી, તખત પર રાજે મોરારી, ઝળહળ તેજે ઝળકારા. રણુંકાર મેં ઝણુકારા હરદમસે હાજરી દેના, અજંપા જાપ જપ લેના, હંસો હંસો હામસે કહેના, સુખરામ કે કર લે દીદારા. રણુંકાર મેં ઝણુકારા — આ સુંદર આધ્યાત્મિક ભજનમાં સાધના, ધીરજ, મનની સ્થિરતા, સિદ્ધાસન, સુરતને મધ્યમાં ધારણ કરવી, ત્રિવેણીનું આધ્યાત્મિક રહસ્ય, સંકલ્પનો ત્યાગ અને પરમાત્માની પ્રાપ્તિ જેવા ગહન આધ્યાત્મિક સંદેશો રજૂ કરવામાં આવ્યા છે. આ ભજન આપણને બહારની દુનિયાની આશાઓ છોડીને અંતરમુખી બનવા અને પરમાત્માની શોધ તરફ આગળ વધવાનો માર્ગ બતાવે છે. આ સુંદર ભજન સત્સંગ તમને ગમે તો વિડિઓને Like 👍 કરો, તમારા પરિવાર અને સત્સંગી મિત્રો સાથે Share કરો અને “સુરજ ભાણ વિરમ પ્રકાશ” YouTube ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. 🙏 રામ નામનો જાપ અને સત્સંગ સૌના જીવનમાં શાંતિ, આનંદ અને આત્મજ્ઞાન લાવે એવી પ્રાર્થના. 🙏 વિષય: • રણુંકાર મેં ઝણુકારા ભજન • રામ ભક્તિ • આધ્યાત્મિક સત્સંગ • સાધના અને ધ્યાન • સિદ્ધાસન અને સુરત સાધના • ત્રિવેણીનું રહસ્ય • પરમાત્માની શોધ • સંતવાણી અને ભજન #રણુંકારમેંઝણુકારા #સૂણેકોઈરામકાપ્યારા #સંતવાણી #ભજન #સત્સંગ #રામભજન #આધ્યાત્મિકસત્સંગ #ભક્તિ #સાધના #ધ્યાન #રામનામ #સુરજભાણવિરમપ્રકાશ #ugamfoj #satsang 👉 ૧૪ મુખ્ય નાડીઓ ના વિડિઓ ની લિંક    • તમારી પ્રાણ ઊર્જા શોધો | ઉર્જા વિકાસ | ૧૪ ...   👉આપના આ વીડિયોને લઈને કોઈ સૂચનો આવકાર્ય છે. કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો કમેન્ટ માં લખીને મોકલવા વિનંતી.🙏🏻 📱9️⃣9️⃣7️⃣8️⃣9️⃣3️⃣5️⃣5️⃣3️⃣0️⃣ ખાસ નોંધ: આ ચેનલ પર આવતા તમામ વિડિઓ તથા ઓડિયો માત્રને માત્ર સત્સંગ પ્રેમી હંસો ના લાભાર્થે છે. તેથી અન્ય કોઈપણ જગ્યાએ તેને કોપી કરી ને મૂકવા નહીં. અન્યથા કોપીરાઇટ અધિનિયમ અંતર્ગત તે ગુના પાત્ર ઠરશે.    / @surajbhanviramprakash4585     / 18zpe5wwk9