Перейти к содержимому

Bechar Thakor I Beshak Prem Maro Adhuro Rahyo I Gujrati Sad Song 2025 I 4K

Bechar Thakor Official

0:00 / 0:00

Bechar Thakor I Beshak Prem Maro Adhuro Rahyo I Gujrati Sad Song 2025 I 4K

108 917 просмотров · 1 год назад
Bechar Thakor Official
362 тыс. подписчиков
108 917 просмотров · 1 год назад
Producer - Bechar Thakor Official Project By - Yuvraj Thakor Audio Credits - Title - Beshak Prem Maro Adhuro Rahyo Singer - Bechar Thakor Music - Hardik-Sanjay Lyrics-Composer - Baldevsinh Chauhan-Sahil Zala Recording Studio - DS Studio BGM - NR Studio-Kadi(Rohit Thakor) Video Credits - Concept & Director - Shankar Thakor Borisanawala Choreographer - Artist - Bechar Thakor I Pooja Rai Dop - Atul Thakor Editor - Atul Thakor DI - AU Studio Production Manager - Sanjay Raval Making - Production by - Borisanawala film production Light - Make Up - Harsh Sharma Hair Dresser - Heena Digital Marketing - Raju Thakor,Ashok Fuva Poster - Aman Agola Lebal : @becharthakorofficial #becharthakornewsong #beshakprem #Becharthakorofficial #બેચરઠાકોર #newhdvideo #bewafasongbecharthako #hearttoucing #sadsong2025 ============================================== iTunes Spotify Amazon Music Wynk Youtube Music Resso Gaana Lyrics :: હો...બેશક પ્રેમ મારો અધૂરો રહ્યો પણ એમાં હું બરબાદ પુરેપુરો થ્યો હો....નથી નફામાં હું તો ખોટમાં ગયો પ્રેમ કરીને હું તો પતી રે ગયો હો.. વાલા મારા વેરી નેકર્યા રે પ્રેમના ધજાગરા કર્યાં રે.. હો...ગુના વગર ગુનેગાર હું થયો ગણતરીનાં દિવસો હું જીવી રે રહ્યો.. બેશક... હો.. પ્રેમ રે બગીચાના ફુલ કરમાયા અમારી પસંદને અમે પસંદ નાં આયા હો.. પ્રેમ કરી અમે આખા ગોમમાં જણાયા વાગી ઠોકર પછી ઠેકાણે રે આયા હો.. દિલ તોડી દગો કરી ગયા રે, બઉ ઉડતા 'તા અમે તો ઠરી ગયા રે હો.. કાળજાનો કટકો મારા હોમે રે પડ્યો... જીતેલી બાજી હુંતો હારી રે ગયો.. એને પ્રેમ કરી હૂતો બરબાદ થઈ ગ્યો હો.. ના સહેવાય કે ના કોઈ ને કહેવાય છે જ્યારે મનગમતું કોક બીજાનું રે થાય છે હો.. દિલનું દર્દ અહી કોઇને ક્યાં સમજાય છે દુનિયા તો પડ્યા ઉપર પાટુ મારી જાય છે હો.. મંદિરના ઓટા મારે માથે પડ્યા, આજ મારા પોતાના મને રે નડ્યા હો.. ઘરનો કે ઘાટ નો મને ના મેલ્યો... એવો તો એ દગાળીએ ખેલ રે ખેલ્યો... હો.. બેશક પ્રેમ મારો અધૂરો રહ્યો પણ એમાં હું બરબાદ પુરેપુરો થ્યો