Jogni | જોગણી | Binal Chauhan | Parth Thakar | Navratri Special | Non-Stop Garba 2026 |
Binal Chauhan
0:00 / 0:00
Jogni | જોગણી | Binal Chauhan | Parth Thakar | Navratri Special | Non-Stop Garba 2026 |
6 569 просмотров · 7 месяцев назад
Binal Chauhan
382 подписчика
6 569 просмотров · 7 месяцев назад
#jogni #jognima #garbanonstop #navratri2026 #firequeen
🎶✨ મારું પહેલું નવરાત્રી નોનસ્ટોપ ગરબા આલ્બમ – “જોગણી” ✨🎶
આ ચૈત્રી નવરાત્રી ના પાવન અવસરે હું મારા દિલની ખૂબ જ ખાસ લાગણી આપ સૌ સાથે શેર કરું છું. મારું સ્વપ્ન રહેલું પહેલું નોનસ્ટોપ ગરબા આલ્બમ “જોગણી” આજે આપ સૌ માટે રિલીઝ કરી રહી છું. આ માત્ર એક આલ્બમ નથી, પણ મારી વર્ષોની મહેનત, શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની ભક્તિનો એક નાનો પ્રયાસ છે. 🙏
ગરબા આપણા ગુજરાતની આત્મા છે, અને દરેક તાલ, દરેક શબ્દમાં મેં માતાજીનો આશીર્વાદ અને આપ સૌનો પ્રેમ અનુભવો છે. આશા છે કે “જોગણી” ના દરેક ગરબા તમારા દિલને સ્પર્શ કરશે અને આ નવરાત્રીમાં તમારા ઉત્સવને વધુ રંગીન અને આનંદમય બનાવશે.
મારે આપ સૌ ગરબા પ્રેમીઓ પાસે એક નમ્ર વિનંતી છે –
👉 વિડિયો જોવો
👉 ગમ્યો હોય તો Like કરો 👍
👉 તમારા મિત્રો અને પરિવાર સાથે વધારેમાં વધારે Share કરો
તમારો એક Like, એક Share અને એક Comment મારા માટે ખૂબ મોટી પ્રેરણા છે.
મને તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની ખૂબ જરૂર છે જેથી હું આવનારા સમયમાં વધુ સુંદર અને ભાવનાત્મક સંગીત આપ સુધી પહોંચાડી શકું.
🙏 માતાજી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના 🙏
ઘણો પ્રેમ અને આભાર,
બિનલ ચૌહાણ 🎤✨
Jogni - Nonstop Garba
Singer : Binal Chauhan
Music composed & Produced : Parth Thakar
Composition :
આવી આસોની રઢિયાળી : Nayanesh Jani
Lyrics :
જોગણી : Binal Chauhan
આવી આસોની રઢિયાળી : Jagdish Shah
Time Stamp
Garba Nonstop
1. જોગણી 00:00
2. આવી આસોની રઢિયાળી 01:53
3. માં પાવા તે ગઢ થી 04:14
4. મંગલદીવડાની મંગલ જ્યોતે 06:36
5. અમે મૈયારા રે , ગોકુલ ગામના 09:02
6. આપણા મલક ના માયાળુ માનવી 10:26
7. આભ માં ઝીણી ઝબૂકે 11:23
8. સાયબો રે ગોવાળિયો 13:29
9. દ્વારિકા નો નાથ 14:56
10. વા વાયા ને વાદળ ઉમટ્યા 17:33
11. માડી તારા મંદિરીયે રે 19:19
12. હમ્બો હમ્બો વિંછુડો 21:00
13. કનૈયા મોરલી વાળા રે 22:05
14. કાનુડો ઝીલવા 23:46
15. ખેલ ખેલ ખેલ રે ભવાની માં 25:18
16. ગોર અંધારી રે 26:49
17. શિવ શક્તિ કેરો સાથ 28:18
18. જરા ડમરુ બજાઓ શિવશંકર 29:14
19. આયિગીરી નંદિની 30:48
Credit : Jogni - Nonstop Garba 2026
Singer : Binal Chauhan
Music composed & Produced : Parth Thakar
Programming: Parth Thakar
Instro Composition: Parth Thakar
Rhythm arrangement:- Firoz zeriya Babbu
Dhol:- Firoz zeriya Babbu
Dhol:- Ayaz jeriya kalu
Dhol:- imran jeriya
Roto:- imran jeriya
Roto:- mustaq jeriya
Duff & over dubbing :- Firoz zeriya Babbu
Side rhythm:- Nilesh Pathak
Mix & Master - Rakesh Munjariya
Mandolin & Stroke : Bhargav bhai
Banjo : Mehul Barot
Desi Violin : Mahesh bhai
Flute : Jenil Patel
Guitar : Sanket Khandekar
Bass Guitar : Mayank Kapadiya
Chorus : Purnima rathod, Navya nagaraj, Akshay Bagul, jasmin ujjainia
Recorded @ The Strings Lab ( Parth Thakar )
Rhythm recorded @ harmony digital studio Rajkot ( Niraj Shah )
Publicity designs, Photos, Video Credit :
Nihar Gadhavi, Jil Patel, Rohit Chauhan
Outfit : Pririya_the_label ,Beyond_by_heer
Makeup : Neeti Patel
Jewellery: ladyzone
Special Thanks to Amit Chauhan