બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી પડશે વરસાદ?
BBC News Gujarati
0:00 / 0:00
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી પડશે વરસાદ?
119 582 просмотра · 22 часа назад
BBC News Gujarati
1,58 млн подписчиков
119 582 просмотра · 22 часа назад
#octoberheat #gujaratweather #gujarat #weather
આગામી બેથી ત્રણ દિવસમાં સમગ્ર ભારતમાંથી ચોમાસું વિદાય લેશે. ગુજરાતનું હવામાન અને તેના પર થનારી અસરો વિશે જાણો આ વીડિયોમાં.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેવાની પ્રક્રિયા પૂર્ણ થશે. આ સાથે જ, બંગાળની ખાડી માં એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે, જે દક્ષિણ ભારત તરફ આગળ વધવાની શક્યતા છે. આ બદલાતા હવામાનની ગુજરાત પર શું અસર પડશે તે સમજવું જરૂરી છે.
આ હવામાન અપડેટ માં અમે તમને જણાવીશું કે રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમી અને ભેજનું પ્રમાણ કેવું રહેશે. ભાદરવાની ગરમી અને ઓક્ટોબર હીટ અંગેની લેટેસ્ટ વિગતો સાથે, તમને ગુજરાતના વાતાવરણમાં થનારા ફેરફારો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
હવામાનની આવી સચોટ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. શું તમારા વિસ્તારમાં ગરમી વધી છે? કોમેન્ટમાં જણાવો.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati