Перейти к содержимому

Rakesh Barot | તમે થયા છો બિજાના | Tame Thaya Cho Bijana | Gujarati New Song | ગુજરાતી ગીત

Saregama Gujarati

0:00 / 0:00

Rakesh Barot | તમે થયા છો બિજાના | Tame Thaya Cho Bijana | Gujarati New Song | ગુજરાતી ગીત

13 491 242 просмотра · 2 года назад
Saregama Gujarati
4,82 млн подписчиков
13 491 242 просмотра · 2 года назад
જાઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત "તમે થયા છો બિજાના" ફર્સ્ટ લૂક હવે માત્ર    / @saregamagujarati   પર 💔 Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !    • Rakesh Barot New Songs | રાકેશ બારોટ નવા ગીતો   💜 Singer: Rakesh Barot Actor: Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra Producer: Red Velvet Cinema Concept & Director: Anand Mehra Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Raghuvir Barot Music: Shashi Kapadiya Child Actor: Raahi Panchal Dop & Edit: Montu Rajput Production: Mithun Light: Lala Bhai Poster: Aayush Govna Lyrics: શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે...(2) તૂટેલા દિલ ને હવે કેટલું તોડવું સે હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના હો તમે મજબુર હતા તમારા રે ઘર થી અમે મજબુર થયા તમારી ખુશીયો થી હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું જીવી લો જીવન હવે પારકા ના નોમ નું વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના...(2) વીતી ગયા જાનું આજે દાડા મારા સુખ ના શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના હો સીધું ભુલાવી દઉં એ શેમ ની તલાવડી પેલી વાર તારી મારી મળી તી આંખડી હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી ભર બપરે તું જીદ કરી બેઠી દોડતા દોડતા અમે ગયા હતા શેર માં...(2) નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana Ho Jivu Shu Ke Mari Gaya E Jonavu Se...(2) Tutela Dil Ne Have Ketalu Todavu Se Ho Shu Karsho Have Haal Chal Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Ho Tame Majboor Hata Tamara Re Ghar Thi Ame Majboor Thaya Tamari Khushiyo Thi Ho Radi Radi Ne Mari Jaie Nathi Komanu Jivi Lo Jivan Have Paraka Na Nom Nu Veran Raato Ne Dada Kadhu Dukh Na...(2) Viti Gaya Jaanu Aaje Dada Mara Sukh Na Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana Ho Sidhu Bhulavi Dav E Shem Ni Talavadi Peli Vaar Tari Mari Mali Ti Aankhadi Ho Farva Gaya Ne Taro Sendal Gayo Tuti Bhar Bapore Tu Jid Kari Bethi Dodata Dodata Ame Gaya Hata Sher Ma...(2) Nava Sendal Peravya Tara Pag Ma Shu Karsho Have Hamachar Puchi Thai Gaya Cho Bijana Shu Karsho Have Dard Mara Jani Thai Gaya Cho Bijana #TameThayaChoBijana #rakeshbarot #gujaratisong #saregamagujarati #gujaratilovesong #gujaratigeet #newgujaratisong Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal