Перейти к содержимому

ગંગા પાર્વતી બેય પાગલ ફરે ક્યોને મહાદેવ તમને કોણ ગમે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

RADHE RADHE KIRTAN

0:00 / 0:00

ગંગા પાર્વતી બેય પાગલ ફરે ક્યોને મહાદેવ તમને કોણ ગમે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

40 799 просмотров · 2 г. назад
RADHE RADHE KIRTAN
24,7 тыс. подписчиков
40 799 просмотров · 2 г. назад
ગંગા ને પાર્વતી બેય પાગલ ફરે કહો ને મહાદેવ તમને કોણ રે ગમે બેય ના પ્રેમ માં કોણ રે વધે કહો ને મહાદેવ તમને કોણ રે ગમે સોળે શણગાર સજી પાર્વતી મનાવે જટામાં બેસીને ગંગા મનને મનાવે ભક્તિ ને શક્તિ માં કોણ રે વધે કહો ને મહાદેવ તમને કોણ.... તાંડવ ને તાલે ઉમા તન મન ભૂલવે અભિમાન છોડીને ગંગા નીરવ આવે ભોળા મહાદેવ તો મુંજાતા ફરે કહો ને મહાદેવ તમને ...... મારી સુરતા માં પાર્વતી લોભાણા મારી રે જટામાં ગંગાજી સમાણા હું ત્રાજવે તોરુ તોય પ્રેમ કોઈનો ના ઘટે કહો ને મહાદેવ........ પાર્વતી કહે હું તો કૈલાશમાં વસ્તી ગંગાજી કહે હું હિમાલયમાં વસ્તી કોને ભૂલું ને કોને યાદ કરો કહો ને મહાદેવ તમને કોણ રે ગમે પાર્વતી નો પ્રેમ મને બહુ વાલો લાગે ગંગાજીના નીર મને મીઠા મીઠા લાગે મહાદેવ કહે મને બેય રે ગમે કહો ને મહાદેવ તમને કોણ રે ગમે ભક્તો મંડળ તારા ગુણલા રે ગાય છે પાર્વતી ને ગંગાજી ના ભજન ગવાય છે બેયના પ્રેમ તો મર્યાદા કહેવાય કહો ને મહાદેવ તમને કોણ..... all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan #radheradhekirtan #radhekrishna #ગુજરાતીકીર્તન #satsangkirtan #radheradhe #song #vairalsong #viralvideo radhe radhe kirtan gujrati kirtan satsng radhe krisna radhe radhe kirtan ➡️ vlog yt ch : #mrdevatahir ➡️ jaldi સબસક્રાઈબ kari Nakho jao 🩷 ➡️હજી ઘણા લોકો નવા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો યાર 🩷👍🏻 ⏩️જય શ્રીકૃષ્ણ રાધે રાધે🩷💝.