Patannu Patolu || પાટણનું પટોળુ || Naresh Thakor New Romentic Song 2026 || Dhvani Production
Dhvani Production
0:00 / 0:00
Patannu Patolu || પાટણનું પટોળુ || Naresh Thakor New Romentic Song 2026 || Dhvani Production
152 926 просмотров · 4 месяца назад
Dhvani Production
509 тыс. подписчиков
152 926 просмотров · 4 месяца назад
presented by dhvani production ...
#PatannuPatolu
#nareshthakor
#dhvaniproduction
Title = પાટણનું પટોળુ
Singer = Naresh Thakor
Lyrics & compose = Naresh Thakor_Kamlesh Thakor (sultan )
Cast = Naresh Thakor , Jyoti parmar
Co_Artist_Jakir Pathan ,Mahera Kateriya
Music = Vishal Modi & utpal barot
Recoding = Sur Studio Palanpur
Concept & Director= Faruk Gayakvad
D.o.p. = Sehzad mansuri (Tipu)
Edit_Naresh Rajput
Makeup_Rakesh Rathod
Production_Jakir Pathan
Music label = Dhvani Production
ha … Ayo chhu patan tu keto Patolu lai avu
Bhale lakh havalakh melu toye tane hu hajavu
Ha… tu perje perje re harkhe patannu pataolu
Tara gale karje tu kali metho nu telu
Najro na koini meli lage re (2)
Mare aa jindgi tari hare khushhal jivvi che (2)
🔜 Ha.. mangamto lalate tu lagavje chadlo
Arise nai mane puchje oji kevo lage chandlo
((Music ))
Kahu to shabad khute lakhuto shyahi khute
Tane joine vali olyo Chand nai uge
Ha .. tu perje sidhdhpurthi layeli rang berangi bangdiyo
Nakni nathni ne sobha vadhri deshe konni kadiyo
Najro na koini meli lage re (2)
Mare aaa jindgi tari hare
Khushhal jivvi che
🔜 Ha.. Galgota Jevu Mukhdu Ne sindur Sobhe Mathe
Ne Marvadni Mahendi No Rang Rato Sobhe Hathe
((Music ))
Tu Roopni Rajkumari Have Nathi Rai Kunvari
Mara Namni Gale Tara KEM Nathi Nishani
Ha… Jagomago Thay Taru Mukhaldu Gunghatne Lejo Tani
Om Mara Bani Ne Rahejo Hobhaljo Mari Vani
Najro Na Mari tane lage re
Najro na Mari tane lage re
Mare aa jindgi tari hare khushhal jivvi che (2)
હો… આયો છુ પાટણ તું કેતો પટોળુ લઈ આવુ (૨)
ભલે લાખ હવાલાખ મેલું તોય તને હું હજાવુ
હા… તું પહેરજે પેરજે રે હરખે પાટણનું પટોળુ
તારા ગાલે કરજે તું કાળી મેશોનું ટીલું
નજરોના કોઈની મેલી લાગે રે (૨)
મારે આ જીંદગી તારી હારે ખુશહાલ જીવવી છે (૨)
હા.. મનગમતો લલાટે તું લગાવજે ચાંદલો
અરીસે નઈ મને પુછજે ઓજી કેવો લાગે ચાંદલો
કહું તો શબદ ખુટે લખું તો શ્યાહી ખુટે
તને જોઈને વાલી ઓલ્યો ચાંદ નઈ ઉગે
હા તુ પેરજે સિધ્ધપુરથી લાયેલી રંગ બેરંગી બંગડીયુ
નાકની નથણીને શોભા વધારી દેશે કોનની કડિયું
નજરોના મેલી કોઈની લાગેરે (૨)
મારે આ જીંદગી તારી હારે ખુશહાલ જીવવી છે
હા.. ગલગોટા જેવુ મુખડું ને શિંદુર શોભે માથે
ને મારવાડની મહેંદીનો રંગ રાતો શોભે હાથે
તું રુપની રાજકુમારી હવે નથી રઈ કુંવારી
મારા નામની ગળે તારા કેમ નથી નિશાની
હા… ઝગોમગો થાય તારું મુખલડુ
ઘુંઘટને લેજો તાણી
ઓમ મારા બનીને રહેજો હોભળજો મારી વાણી
નજરો ના મારી તને લાગે રે (૨)
મારે આ જીંદગી તારી હારે ખુશહાલ જીવવી છે (૨)