Перейти к содержимому

🚨15 કરોડની MP Grantનું સત્ય ! MP Rajpalsinh Jadav નો સીધો જવાબ | Podcast with Godhra | Nirav Parmar

Podcast With Godhra ( Panchmahal ) By Nirav Parmar и Rajpalsinh M. Jadav (Modi Ka Parivar)

0:00 / 0:00

🚨15 કરોડની MP Grantનું સત્ય ! MP Rajpalsinh Jadav નો સીધો જવાબ | Podcast with Godhra | Nirav Parmar

13 755 просмотров · 4 мес. назад
Podcast With Godhra ( Panchmahal ) By Nirav Parmar и Rajpalsinh M. Jadav (Modi Ka Parivar)
13 755 просмотров · 4 мес. назад
આ podcastમાં Panchmahal Lok Sabhaના યુવા સાંસદ Shri Rajpalsinh Jadav સાથે ખૂબ જ મહત્વપૂર્ણ અને direct વાતચીત કરવામાં આવી છે. સૌથી મોટો પ્રશ્ન — “15 Cr MP Grant ગયા ક્યાં?” આ પ્રશ્ન પર Rajpalsinh Jadavએ MP Grantની સંપૂર્ણ process, કામોની ફાળવણી, payment system અને ground-level development વિશે સ્પષ્ટ જવાબ આપ્યો છે. આ સાથે podcastમાં Panchmahalના development, Kalol Bypass, Lunawada Bypass, Godhra–Lunawada Railway Line, Amrit Bharat Stations, Dakor Yatradham Development, Agriculture University, Panchamrut Dairy, irrigation projects અને PM Modi–Amit Shah સાથેના અનુભવ જેવી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે. આ video Panchmahal, Godhra, Mahisagar, Dahod અને Kheda વિસ્તારના લોકો માટે ખૂબ જ informative છે. Watch Full Podcast till the end. 15 Cr MP Grant Truth Rajpalsinh Jadav 2 Years Report Card Panchmahal Development Kalol Bypass Update Godhra Railway Development Dakor Yatradham Development Agriculture & Natural Farming Panchamrut Dairy PM Modi & Amit Shah Experience MP Fund Process Explained 00:00 15 Cr Grantનું સત્ય અને Podcast Hook 01:02 Podcast with Godhraમાં સાંસદ Rajpalsinh Jadavનું સ્વાગત 01:31 બે વર્ષના કાર્યકાળનો અનુભવ અને Panchmahal Development 02:02 નવા Parliament Buildingનો અનુભવ 02:35 BJPમાં યુવાનોને મળી રહેલી તક 03:09 Lunawada Godhra Modasa Railway Line વિશે મહત્વની વાત 03:41 Horticulture Research Centre Upgrade અને Farmers Benefit 04:12 Halol Natural Farming Universityનું મહત્વ 05:58 Amrit Station Yojana Dakor Godhra Derol Railway Station Development 06:58 Anand Railway Line Narrow Gaugeથી Broad Gauge Upgrade 08:00 PM Narendra Modi સાથે કામ કરવાનો અનુભવ 08:48 Modi Sahebનો Panchmahal સાથેનો લગાવ 09:36 Amit Shah સાથે વિસ્તારના પ્રશ્નો પર Follow Up 11:01 Srinagar Lal Chowk Visit અને Agriculture Committee Experience 12:32 Farmers, Natural Farming અને Scientific Agriculture Discussion 13:24 Srinagar, Shimla Visit અને Agriculture Research 14:18 Gujarat Dairy Model Amul અને Panchamrut Dairyની Quality 15:04 Panchamrut Dairy, Jethabhai Bharwad અને Farmers Economy 16:29 Dakor Yatradham Development અને Modern Facilities 17:11 2024 પછી Panchmahalમાં થયેલા Development Works 17:22 Vejalpurથી Baria Highway Road Project 18:03 Goma River Bridge અને Tribal Studentsને મળેલી સુવિધા 19:09 Goma River Check Dam Project અને Water Conservation 20:04 Balasinor Mahisagar Talav Bharvani 600 Cr Yojana 20:52 Narmada Based Water Project અને Farmers Benefit 21:39 Panam Irrigation Scheme 280 Cr અને Talav Filling Project 22:48 Kalol Bypass Project અને Traffic Problemનું Solution 24:04 Lunawada Bypass Approval અને Local Business Growth 24:51 Balasinor Kathlal Road Tender અને Nitin Gadkari Follow Up 26:00 MP Grant Process 5 Cr Yearly Grant કેવી રીતે વપરાય છે? 28:14 2 Yearsમાં 10 Cr Grant Allocationની સંપૂર્ણ માહિતી 29:53 15 Cr Grant અંગેની ભ્રમણા અને Third Year Grant Clarification 30:21 કામ પૂર્ણ થાય પછી જ Payment Process કેવી રીતે થાય છે? 31:19 Digital Transparency અને Gram Panchayat Work Details 32:09 MP Grantથી થતા RCC Road, Paver Block, Water Works અને Wall Projects 33:05 District Planning Officer અને TDO દ્વારા Implementation Process 34:01 Lunawada Taluka Panchayat New Building Approval 34:19 MPને પૈસા Accountમાં મળે છે? Grant Processનો સચોટ જવાબ 34:40 લોકો સાથે મુલાકાત અને Social Media Update System 35:27 Sunday Public Meeting at Residence 35:41 Monday Lunawada Office for Mahisagar Public Work 36:29 Podcast Closing અને Public Message 36:52 Swadeshi, Ek Ped Maa Ke Naam અને Environment Message 37:49 Farmers માટે Natural Farmingનો અંતિમ સંદેશ Host: Nirav Parmar Podcast with Godhra Project by Nirav Parmar Cinematography / Shoot Himanshu Kharadi Edit Nirav Parmar & Team Production & Support Manoj Baria Special Thanks : Parth Panchal Thank You for Watching #RajpalsinhJadav #Panchmahal #Godhra #MPGrant #PodcastWithGodhra #NiravParmar #PanchmahalDevelopment #KalolBypass #GujaratiPodcast તમારા મત મુજબ Panchmahalમાં કયું development work સૌથી મહત્વનું છે? Commentમાં જરૂર જણાવો 👇 Full podcast જુઓ અને MP Grantની સાચી process સમજો.