🥒સ્વાદિષ્ટ ટિંડોળા નું મજેદાર શાક🍲 | Tasty Tindora Recipe | The Swad Kitchen
TheSwadKitchen
0:00 / 0:00
🥒સ્વાદિષ્ટ ટિંડોળા નું મજેદાર શાક🍲 | Tasty Tindora Recipe | The Swad Kitchen
145 просмотров · 5 дн. назад
TheSwadKitchen
206 подписчиков
145 просмотров · 5 дн. назад
🥒 ટીંડોળાનું સ્વાદિષ્ટ શાક | Tindola nu Sak Recipe 😋
આજે બનાવ્યું છે એકદમ સરળ, સ્વાદિષ્ટ અને ઘરેલું ટીંડોળાનું શાક. રોજિંદા ભોજન સાથે ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ સરળ છે. ❤️
આ રેસીપી તમને ગમે તો વિડિયોને Like 👍, Share ↗️ અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
તમને ટીંડોળાનું શાક કેવું લાગે છે? Comment કરીને જરૂર જણાવજો. 😊
#TindolaNuSak #TindoraRecipe #GujaratiRecipe #GujaratiFood #ShaakRecipe #HomemadeFood #ઘરેલુંશાક